gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar SOG Police : સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. જેમાં સાયલા તાલુકાના ખીટલા ગામેની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે. વાડીમાં વાવેતર કરેલો 559 કિલો વજનના લીલા ગાંજાના છોડવા સહિત 2.79 કરોડનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે 2 - image

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમને સાયલા તાલુકાના ખીટલા ગામે વાડી વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમીને આધારે પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, પીએસઆઇ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા સાયલાના ખીટલા ગામે આવેલી પામર તરીકે ઓળખાતી સીમમાં વાડી ખાતે દરોડો કર્યો હતો. આ વાડીમાં કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાની ખેતી હોવાનું સામે આવતા એસ.ઓ.જી ટીમ દ્વારા લીલા ગાંજાના છોડ 180 નંગ વજન 559 કિલો ગ્રામ જેની કિંમત 2,79,85,000 રૂપિયાના જપ્ત કરી આ લીલા ગાંજાની ખેતી કરનાર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડ (રહે- ખીટલા ગામ)ને ઝડપી પાડી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr...

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી…

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી...

ધ્રાંગધ્રા શહેરમાં ગેસ લાઇન નાખવા માટે ખાડા અકસ્માતના એંધાણ : રાહદારીઓ માટે જીવનું જોખમ | Life threa…

ધ્રાંગધ્રા શહેરમાં ગેસ લાઇન નાખવા માટે ખાડા અકસ્માતના એંધાણ : રાહદારીઓ માટે જીવનું જોખમ | Life threa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો

પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો

11 months ago
મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three …

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three …

3 weeks ago
બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New…

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New…

4 months ago

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News