gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha 2026: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે. પાર્ટીને 2026માં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. આ પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તેના ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધન પર પણ ગંભીર અસર પડી શકે છે.

2026માં 72 બેઠકો માટે ચૂંટણી, NDAને ફાયદો

વર્ષ 2026માં એપ્રિલ, જૂન અને નવેમ્બર મહિનામાં રાજ્યસભાની કુલ 72 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહેતા 2026ની રાજ્યસભાની ચૂંટણીનો સીધો ફાયદો NDAના ઘટક દળોને થવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો, જેમાં I.N.D.I.A. ગઠબંધનના પક્ષોનો સમાવેશ થાય છે, તેમને આ ચૂંટણીઓમાં નોંધપાત્ર બેઠકો ગુમાવવી પડી શકે છે, જેનાથી રાજ્યસભામાં તેમનું સંખ્યાબળ ઘટશે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત 8 દિગ્ગજ નેતાઓની બેઠકો ખાલી

રાજ્યસભામાં વર્ષ 2026માં કોંગ્રેસની કુલ આઠ બેઠકો ખાલી થઈ રહી છે. ખાલી થનારી બેઠકોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, શક્તિ સિંહ ગોહિલ અને રજની પાટિલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

મલ્લિકાર્જુન ખડગેનો રાજ્યસભાનો કાર્યકાળ 26 જૂને સમાપ્ત થાય છે. કર્ણાટકમાં પાર્ટી સત્તામાં હોવાથી તેમને બીજી તક મળી શકે છે, પરંતુ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોની સંખ્યા ઓછી થવાને કારણે ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો: માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ!

બિહારમાં મહાગઠબંધન માટે સંકટ

બિહારમાં પણ પાંચ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાં RJDના પ્રેમચંદ ગુપ્તા અને એડી સિંહનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, RJD માટે આ બંને બેઠકો જીતવી મુશ્કેલ બનશે, જેના કારણે તેની બેઠકોની સંખ્યા ઘટી શકે છે.

બિહારમાંથી રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછી 42 બેઠકોની જરૂર છે. જોકે, મહાગઠબંધનની બધી બેઠકોને જોડવામાં આવે તો વિજય માટે જરૂરી ન્યૂનતમ સંખ્યા પહોંચી શકાય તેમ છે, પરંતુ કોંગ્રેસની નબળી સ્થિતિ ગઠબંધનની રાજકીય પકડને નબળી પાડી રહી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન માટે આગામી રાજ્યસભા ચૂંટણી મોટો પડકાર બની રહે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…
INDIA

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

May 18, 2026
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…
INDIA

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

May 18, 2026
Next Post
માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! | Biha…

માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! | Biha...

ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો કેમ ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો નિર્ણય? | entry of b…

ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો કેમ ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો નિર્ણય? | entry of b...

દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા | 2 75 lakh fraud with young…

દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા | 2 75 lakh fraud with young...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર | Two caught for selling li…

બકરાવાડીમાં મોપેડમાં દારૂ-બિયરનો જથ્થો રાખી વેચતા બે ઝડપાયા , મહિલા ફરાર | Two caught for selling li…

7 months ago
અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

3 months ago
અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક…

અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક…

5 months ago
શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…

શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News