gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પગાર
વધારો
, નવો
મોબાઈલ સહિતની ૧૨ માંગણી ન સંતોષાતા

પ્રથમ
તબક્કમાં ત્રણ દિવસ કામગીરી ઠપ્પ
,
રેલી અને ધરણાં જેવા કાર્યક્રમ યોજાશે ઃ બાળકોના શિક્ષણ અને પોષણ
આહાર પર સંકટ

સુરેન્દ્રનગર-  સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ
૧
,૩૫૫ આંગણવાડીઓના
વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો
, નવા મોબાઈલ ફોન અને અન્ય ૧૨ જેટલા પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરવા છતાં કોઈ
ઉકેલ ન આવતા
, જિલ્લાના ૨,૭૧૦ જેટલા આંગણવાડી
કાર્યકર અને હેલ્પર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આંગણવાડી
બહેનોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને
આંગણવાડી વર્કર્સ માટે રૃ. ૨૪
,૮૦૦ અને હેલ્પર્સ માટે રૃ. ૨૦,૩૦૦ માસિક પગાર નક્કી
કરવામાં આવ્યો હોવા છતાં
, સરકાર દ્વારા હજુ પણ માત્ર રૃ. ૧૦,૦૦૦ અને રૃ. ૫,૦૦૦ જેવું નજીવું વેતન આપવામાં આવે
છે. આ આથક અન્યાય સામે મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પગાર
ઉપરાંત ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ૨૦૧૮થી સરકાર દ્વારા નવા મોબાઈલ
આપવામાં આવ્યા નથી
, જેના કારણે જૂના હેન્ડસેટમાં નવી એપ્લિકેશનો ચાલતી નથી. છેલ્લા ૧૨ દિવસથી
ઓનલાઈન કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવા ફોન
આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત
, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ
કરવી
, બાળકોના પોષણ આહારના દરમાં વધારો અને બિલોની સમયસર
ચુકવણી જેવી મહત્વની માંગણીઓ સાથે આંદોલન તેજ કરવામાં આવ્યું છે.

વઢવાણ
ઘટકના આંગણવાડી વર્કર પ્રીતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે
, ‘અમે વારંવાર રજૂઆતો
કરી છે
, પરંતુ સરકાર મચક આપતી નથી. આવતીકાલથી પ્રથમ
તબક્કામાં ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓ બંધ રહેશે. આ દરમિયાન રેલી અને ધરણાં
જેવા કાર્યક્રમો યોજાશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાલ અચોક્કસ મુદતની
બની શકે છે.
‘

આ
હડતાલને કારણે હજારો ભૂલકાઓને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર બંધ
થશે
, જેની
જવાબદારી તંત્રની રહેશે તેવું કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે. વાલીઓને પણ આ
સ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…
GUJARAT

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

March 18, 2026
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

Next Post

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer ...

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata ...

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

4 months ago
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

7 months ago
જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

3 weeks ago
મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News