gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોન મળી રહે તે માટે બેંકનો અધિકારીઓને હાજર રખાયા 

– વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના અને અંતિમ પગલું ન ભરે તે માટે તકેદારી રખાશે : એએસપી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં આજે છ પોલીસ સ્ટેશનમાં અરજી મેળોમાં કુલ ૧૦૦થી વધુ અરજદારો દ્વારા વિવિધ પ્રકારની અરજીઓ કરવામાં અવા હતી. વ્યાજખોરોના ત્રાસને નાથવા, તાત્કાલિક લોન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સહિતની પગલાં લેવામાં આવ્યા હતા. 

સુરેન્દ્રનગર ડિવિઝનના લખતર, વઢવાણ, એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન,જોરાવરનગર, મૂળ પોલીસ સ્ટેશનનો અરજી મેળો આજે સુરેન્દ્રનગરમાં એએસપી, બેકોના અધિકારીઓ સહિતની હાજરીમાં યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારના ૧૦૦થી વધુ અરજદારોએ અલગ અલગ અરજીઓ કરી હતી. વ્યાજખોરોની ત્રાસની અરજીઓ લેવામાં આવી હતી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકામાં ઔધોગિક એકમોને ૧૦થી ૧૫ હજાર સુધીની લોન આપાવમાં આવી રહી છે. તેની પણ તાત્કાલિક વ્યવસ્થા કરી અને કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

એએસપી વેદિકા બિહાનીએ જણાવ્યુ કે, વ્યાજની વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાશે અને આર્થિક સંકળામણના કાણે કોઇ અંતિમ પગલું ભરે તેને તકેદારી પણ હવે પોલીસ વિભાગ રાખી રહ્યું છે. તાત્કાલિક લોન મળી તે માટે બેંકનો મેનેજરો પણ અરજી મેળામાં હાજર રાખવામાં આવ્યા હતા.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…
GUJARAT

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

March 23, 2026
ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…

Next Post
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate...

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike ...

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી... 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota…

3 months ago
જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે, રાજ્યમંત્રી રિવાબા જાડેજ…

2 months ago
જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

4 months ago
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News