gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં‘

૧૬મી
માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો ૧૩૫૫ આંગણવાડીના
કર્મચારીઓ હડતાળ પર ઉતરશ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાની
૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે
સરકાર સામે મોરચો માંડયો છે. વઢવાણ સહિતના તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આજે જિલ્લા
પંચાયત ખાતે એકત્રિત થઈ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓએ ચીમકી
ઉચ્ચારી છે કે જો ૧૬ માર્ચ સુધીમાં ઓનલાઇન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય
,
તો સમગ્ર જિલ્લામાં આંગણવાડીના કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવશે.

ખોડું
આંગણવાડી કેન્દ્રના કર્મચારી હંસાબેન ટાંકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
, ‘સરકારે નવા મોબાઈલ
આપ્યા નથી
, છતાં ખાનગી મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું દબાણ
કરવામાં આવે છે. એપ્લિકેશનો વારંવાર અપડેટ થાય છે
, પણ વર્ષ
૨૦૨૨થી અમારા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં
, બાળકોના
વજન
, એફઆરએસ અને એમએમવાય વિતરણની ઓનલાઇન એન્ટ્રી તથા ફોટા
અપલોડ કરવાની પ્રક્રિયાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ગંભીર અસર પડી રહી
હોવાની રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત
દરમિયાન કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આંગણવાડીમાં બાળકો માટે જે ચણા
આપવામાં આવે છે તે સડેલા અને નબળી ગુણવત્તાના હોય છે. ગુણવત્તાના અભાવે અવારનવાર
હોબાળા થતા હોવાથી પોષણક્ષમ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આપવાની માંગ કરાઈ છે.

બહેનોની
રજૂઆત મંત્રાલય સુધી પહોંચડાવમાં આવશેઃ આઇસીડીએસ ઓફિસર

આ
મામલે આઇસીડીએસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે
, ‘બહેનોની રજૂઆતો મહિલા
અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઈલ મળે અને કામગીરીમાં
રાહત રહે તે માટે વિભાગ સ્તરે ભલામણ કરવામાં આવશે.
‘ હવે જોવાનું
એ રહે છે કે ૧૬ માર્ચ પહેલા સરકાર આ પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે પછી આંગણવાડીઓને
તાળાબંધી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …
GUJARAT

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

March 4, 2026
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

Next Post
અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

10 months ago
PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

3 weeks ago
વાહનચાલકો સાવધાન… આવી ભૂલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ | Loose Fastag …

7 months ago
કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાંથી 4 શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા | 4 people from Kashmirpara …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News