
સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો ઃ તંત્ર દ્વારા મુખ્ય રસ્તા સરકારી કચેરીઓ આસપાના વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો
સુરેન્દ્રનગર – કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્સના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેથી સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તા, સરકારી કચેરીઓ આસપાસના વિસ્તોમાં દવાનો છંટકાવ કરવાાં આવ્યો છે.










