gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આશાવર્કર
બહેનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આરોગ્ય
વિભાગ દ્વારા ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપઃ લધુતમ વેતન
, કાયમી કરવા, પગાર વધારો, સહિતની માંગ અંગે રજૂઆત

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતી આશાવર્કર તેમજ ફેસીલીટેટર
બહેનોએ પડતર પ્રશ્નો મામલે શહેરમાં રેલી યોજી જિલ્લા કલેકટરને તેમજ ડીડીઓને આવેદન પત્ર
પાઠવ્યું હતું પરંતુ ૧૫ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક
અભિગમ ન દાખવતા ફરી વખત રેલી અને સુત્રોચ્ચાર સાથે કલેકટરને લેખીત રજૂઆત કરી હતી અને
પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પડતર
પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સામુહિક હડતાળ પર જઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી
હતી.

સુરેન્દ્રનગર
અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજે ૧૦૦૦થી વધુ આશાવર્કર અને આશા ફેસીલીટેટર
બહેનો આરોગ્ય વિભાગ હેઠળ વર્ષોથી ફરજ બજાવે છે. પરંતુ સરકાર દ્વારા આશાવર્કર બહેનોનું
શોષણ કરી લધુતમ વેતન ચુકવવાના બદલે માસીક ફીક્સ રૃા.૨૦૦૦ જેટલી નજીવી રકમ ચુકવે છે
તેમાંથી પણ આશાવર્કર બહેનોના હાથમાં માત્ર રૃા.૧૮૫૦ જેટલી રકમ આવે છે. આ રકમમાં હાલની
મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી બની ગયું છે.

આ
સિવાય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી પણ સોંપવામાં આવે
છે જેને ધ્યાને લઈ થોડા દીવસો પહેલા જિલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા
કલેકટર સહિત ડીડીઓની લેખિત રજૂઆત કરી હતી અને પડતર માંગો ઈન્સેટીવ પ્રથા બંધ કરવી
, કાયમી કરવા, વર્ગ–૪માં સમાવેશ કરવો, કામીરીનો
સમયે બાંધવો
, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો, પેન્શન યોજના, અકસ્માત વિમો, મેટરનીટી
લીવ સહિતની માંગો પુરી કરવાની માંગ કરી હતી. રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ જ
હકારાત્મક અભિગમ ન દાખવતા આશાવર્કર બહેનોએ ટાગોર બાગથી જિલ્લા કલેકટર કચેરી સુધી
રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પડતર
પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સામુહિક હડતાળ પર જઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી
ઉચ્ચારી હતી. આ તકે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો તેમજ ફેસીલીટેટર બહેનો ઉપસ્થિત
રહ્યા હતાં.

આશાવર્કર
બહેનોના લીડર અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ વચ્ચે રકઝક

આશાવર્કર
બહેનો રજૂઆત કરવા માટે  કલેકટર કચેરીના
અંદરના ગેઈટ પાસે બેઠા હતા તે દરમ્યાન જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાની
સહિત બે મહિલાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને આશાવર્કર બહેનો વચ્ચે ઉભા રહેતા
યુનીયનના લીડર રાજબેન પરમારે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને આડે હાથે લઈ કોઈપણ
જાતના નિમંત્રણ માત્ર પ્રસિધ્ધિ મેળવવા અને જસ ખાટવા આવી પહોંચ્યા હોવાનો આક્ષેપ
કર્યો હતો અને આશાવર્કર બહેનોને પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરે લડતમાં કોંગ્રેસ
ભાજપ કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષન જરૃર નહિં હોવાનું અને સ્વતંત્ર લડી શકે તેટલા
સક્ષમ હોવાનું જણાવ્યું હતું.

બીજા
કામ માટે કલેકટર કચેરી ખાતે આવી હતીઃ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ

આ
અંગે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાનીના જણાવ્યા મુજબ તેઓ કલેકટર કચેરી
ખાતે પોતાના અન્ય કામ માટે આવ્યા હતા અને આશાવર્કર બહેનોની રજૂઆતમાં  રાજકીય પક્ષના કારણે નહીં પરંતુ મહિલા હોવાથી
સહભાગી થવાના ઉદ્દેશ સાથે તેમની સામે ઉભા રહી રજૂઆત સાંભળી હતી જેને કોઈ પ્રસિધ્ધિ
કે પક્ષ સાથે લેવા દેવા નથી તેમ જણાવી યુનીયનના લીડરને સ્પષ્ટતા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre…

નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre...

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…

5 months ago
જામનગરના નજીક એક ઓરડીમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું : રાંધણ ગેસના બાટલા કબજે | Ille…

જામનગરના નજીક એક ઓરડીમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું : રાંધણ ગેસના બાટલા કબજે | Ille…

2 years ago
‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev…

‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev…

11 months ago
નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…

નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News