gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતાં નીપજ્યું મોત, વીજળીના થાંભલા પણ તૂટીને પડી…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતાં નીપજ્યું મોત, વીજળીના થાંભલા પણ તૂટીને પડી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Accident: સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં કારચાલકે સ્ટેયરંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક રાહદારી યુવકને અડફેટે લેતા ગંભીર ઈજા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ટક્કરથી આસપાસના બે થાંભલા સાથે કાર અથડાતા થાંભલા પણ પડી ગયા હતાં, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીલા…! સુરતમાં પોલીસ જવાને ખાખી વર્દીમાં જ દારૂની મહેફીલ માણી

પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો 

જોરાવરનગર શહેરના અંડરબ્રીજ પાસે કંભારપરા તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક અંડરબ્રીજ પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે ધડાકાભેર રસ્તા પર ચાલતા વિજય પાડડિયાને અડફેટે લીધા હતાં. આ ટક્કરના કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં આ કાર રોડના થાંભલા સાથે અથડાતા થાંભલાને પણ નુકસાન પહોંચ્યુ હતું. આ બનાવના કારણે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં. તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે રાજકોટ ખસેડવાયા હતાં. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક આંદોલન: જીસેકની 800 જગ્યા પર ભરતીની માંગ માટે ભૂખ હડતાળની ચીમકી

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માત બાદ સ્થળ પરથી આરોપી માહિર ગેડિયાને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવીમાં જોવા મળી શકે છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અચાનક એક વ્યક્તિને અડફેટે લે છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે આગળ વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…
GUJARAT

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…

June 1, 2026
VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…
GUJARAT

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

June 1, 2026
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…
GUJARAT

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

June 1, 2026
Next Post
ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five...

જામનગરના જોડિયા ભૂંગામાં દસ વર્ષની માસુમ બાળકીને બે શ્વાનોએ બચકા ભર્યા | A ten year old innocent gir…

જામનગરના જોડિયા ભૂંગામાં દસ વર્ષની માસુમ બાળકીને બે શ્વાનોએ બચકા ભર્યા | A ten year old innocent gir...

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફીત્ર’ ની હર્ષોલ્લાસભેર ઉજવણી , જેલમાં મુસ્લિમ બંદીવાન ભા…

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 'ઈદ-ઉલ-ફીત્ર' ની હર્ષોલ્લાસભેર ઉજવણી , જેલમાં મુસ્લિમ બંદીવાન ભા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa…

બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa…

3 months ago
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

4 months ago
યુસુફ પઠાણ સામે આક્રોશ – જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t…

યુસુફ પઠાણ સામે આક્રોશ – જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t…

8 months ago
નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News