gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીબીડીસી  પ્રોજેક્ટની વધારાની કામગીરી સોંપતા વિરોધ  

કેવાયસી
દીઠ નક્કી કરેલું વળતર અને નિયમિત કમિશન ચૂકવવા પુરવઠા અધિકારીને આવેદન

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગ દુકાનદારોએ પોતાના લાંબા સમયના
પડતર પ્રશ્નો અને કમિશન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં
દુકાનદારોએ સરકારની નીતિઓ સામે રોષ ઠાલવતા વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી
હતી.

જિલ્લામાં
અંદાજે ૫૦૦થી વધુ રેશનિંગ દુકાનદારો છે
,
જેઓ હજારો કાર્ડધારકો સાથે જોડાયેલા છે. રજૂઆત મુજબ, સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવેલા સીબીડીસી પ્રોજેક્ટ હેઠળ દુકાનદારોને
વધારાની કામગીરી સોંપવામાં આવી છે. વાસ્તવમાં આ કામગીરી વીસીઇ (ગ્રામીણ કોમ્પ્યુટર
સાહસિક) દ્વારા કરવાની હોય છે
, છતાં તે દુકાનદારો પર
લાદવામાં આવતા અસંતોષ ફેલાયો છે.

વધુમાં, અગાઉ સરકારે કેવાયસીની
કામગીરી પેટે દીઠ રૃ. ૫ વળતર આપવાનું નક્કી કર્યું હતું
, જે
આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. દુકાનદારોએ આક્ષેપ કર્યોે હતો કે તેમને નિયમિત
અને પૂરતું કમિશન પણ મળતું નથી. જો આ પડતર માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે
,
તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તકે
મોટી સંખ્યામાં એસોસિએશનના સભ્યો અને દુકાનદારો હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…
GUJARAT

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

March 10, 2026
‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…

Next Post
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against ...

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS...

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના | …

3 months ago
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

10 months ago
હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર 4 શખ્સોનો હુમલો | 4 men attack young man in Halvad over old di…

5 months ago
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News