gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારવટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો 1 - image

પૂર્વ વિસ્તારમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા છે. લાંભામાં રહેતા યુવકને રિક્ષામાં બેસાડીને કલરકામ કરાવવાનું કહીને વટવા જશોદાનગર પાસે હોટલના રૃમમાં લઇ જઇ ગયો હતો. ત્યાં જઇ પેટ  ઉપર છરી  મૂકીને ડરાવીને મોબાઇલ પડાવીને ઓન લાઇન તથા રોકડ સહિત કુલ રૃા. ૯,૧૦૦ લૂંટી લીધા હતા. પોલીસ તપાસમાં  યુવક મણિનગર ક્રોસિંગ પાસે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેસીને આવ્યો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

છરી બતાવી તેરે પાસ જો ભી હૈ નિકાલ  દે  વરના  માર દુંગા કહી રોકડા ૭,૪૦૦ મોબાઇલ પડાવી ઓનલાઇન સહિત રૃા. ૯૧૦૦ મતા લૂંટી ધમકી આપી

લાંભામાં મંદિર પાછળ રહેતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા સાંજના સમયે મણિનગર ક્રોસિંગ પાસેથી સીટીએમ જવા માટે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા.

 રિક્ષા ચાલકે  તમે શુ કામ કરો છો પૂછતા કલરકામનું કહેતા એક હોટલમાં કલરનું કામ કરવાનું  કહીને વટવા જશોદાનગર પાસે આવેલ ન્યૂ રાજ હોટલના  રૃમમાં લઇ ગયો અને પેટ ઉપર છરી મૂકીને તારી પાસે જે હોય તે આપી દે નહી તો છરી મારી દઇશ કહેતા ગભરાઇને યુવકે રોકડા રૃા. ૭૪૦૦ આપી દીધા બાદ મોબાઇલમાંથી રૃા. ૧૭૦૦ ટ્રાન્સફર કરાવી ધમકી આપીને રૃા. ૯,૧૦૦ની લૂંટ કરીને રિક્ષા ચાલક ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak…

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak...

આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after …

આર્મી ટ્રકની પાછળ મ્જીખના કોન્સટેબલની બાઇક ટકરાઇ જતાં માસુમ બાળકીનું મોત | Innocent girl dies after ...

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on…

EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on…

5 months ago
સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ | gold silver price c…

સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ | gold silver price c…

1 year ago
હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન

હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન

10 months ago
25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા | amreli lcb arrests fugi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News