gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મનપાએ
એક વર્ષમાં ૨૮.૮૩ કરોડનો વેરો વસૂલ્યો

ઝુંબેશને
પગલે
, સામાન્ય
રીતે થતી માસિક રૃ.૨ થી ૨.૫ કરોડની આવકની સરખામણીએ માર્ચમાં વધીને રૃ.૭.૨૨ કરોડ થઇ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરમાં મનપાની વેરા વસૂલાત ઝુંબેશ છતાં ૧૧૫ કરોડની ઉઘરાણી
બાકી છે. મનપાની મનપાએ એક વર્ષમાં ૨૮.૮૩ કરોડનો વેરો વસૂલ્યો છે. જોકે
, ઝુંબેશને પગલે, સામાન્ય રીતે થતી માસિક રૃ.૨ થી ૨.૫ કરોડની
આવકની સરખામણીએ માર્ચમાં વધીને રૃ.૭.૨૨ કરોડ થઇ છે.

સુરેન્દ્રનગર
મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે
,
પરંતુ તંત્રની તિજોરી ખાલીખમ જોવા મળી રહી છે. હાલમાં મહાનગરપાલિકાનું
કુલ ટેક્સ ભરણું રૃ.૧૪૩ કરોડના આંકડાને પાર કરી ગયું છે. માર્ચ એન્ડિંગમાં નવા બજેટ
અને વિકાસકામો માટે ફંડની તાતી જરૃરિયાત હોવાથી હવે પાલિકાએ વિવિધ વિસ્તારોમાં ટેક્સ
કલેક્શન સેન્ટરો શરૃ કર્યા છે
, પરંતુ સુવિધાઓ વગરની વસૂલાત તંત્ર
માટે પડકારજનક બની રહી છે.

સુરેન્દ્રનગર
મપનાએ માર્ચ મહિનો નજીક આવતા જ અધિકારીઓએ ૨૧ કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો બનાવી મેદાનમાં
ઉતારી છે.  દરેક કર્મચારીને દૈનિક રૃ.૨ લાખનો
ટેક્સ ઉઘરાવી લાવવાનો કડક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે
, વાસ્તવિકતા એ છે કે આટલી
મોટી ફોજ છતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં (૩૧ માર્ચ સુધી)માં કુલ રૃ.૨૮.૮૩ કરોડની
વસૂલાત થઈ છે
, જે બાકી લેણાંની સરખામણીએ ઘણી ઓછી છે. હજુ પણ ૧૧૫
કરોડનો વેરો વસૂલવાનો બાકી છે.

જોકે, મનપાની ઝુંબેશને પગલે
સામાન્ય રીતે માસિક રૃ. ૨થી ૨.૫ કરોડની આવકની સરખામણીમાં માર્ચ-૨૦૨૬ના એક જ
મહિનામાં અંદાજિત રૃ. ૭.૨૨ કરોડની વસૂલાત થઈ છે. મનપના મ્યુનિસિપલ કમિશનરે વેરાના
બાકીદારોને નવા વર્ષમાં વેરો ભરી દેવા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

Next Post
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra...

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્યજીત રેનું પૈતૃક મકાન ન તોડશો, અમે મ્યુઝિયમ બનાવવા મદદ કરીશું…’, બાંગ્લાદેશને ભારતની અપીલ | In…

1 year ago
રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ | ed arrest 4 in 100 crore cyber fraud case…

12 months ago
પોસ્ટની વિવિધ યોજનાઓમાં વડોદરાના લોકોનુંં 12000 કરોડ ઉપરાંતનું રોકાણ | 12000 crore investment by vad…

11 months ago
‘કુલદીપ સિંહ સેંગરની અરજી પર 3 મહિનામાં ચુકાદો આપો’, દિલ્હી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | k…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News