gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બેંકના અધિકારીઓને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી

ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એટીએમ લાંબા સમયથી બંધ રહેતા ગ્રાહકો મુશ્કેલી

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલું એસબીઆઈનું એટીએમ શહેરના મુખ્ય એટીએમ પૈકીનું એક છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો અહીં રોકડ રકમ મેળવવા માટે આવે છે. પરંતુ, ત્રણ મહિનાથી સતત આ એટીએમ બંધ રહેતા ગ્રાહકોને અન્ય વિકલ્પો શોધવા મજબૂર થવું પડયું છે. ખાસ કરીને વૃદ્ધો અને જે ગ્રાહકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ટેવાયેલા નથી, તેમને રોકડ મેળવવામાં સૌથી વધુ તકલીફ પડી રહી છે.

એક ગ્રાહકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, અહીં એટીએમ બંધ હોવાથી અમારે રોકડ મેળવવા માટે અન્ય દૂરના વિસ્તારોમાં આવેલા અન્ય બેંકોના કે એસબીઆઈના અન્ય એટીએમ પર જવું પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આટલા લાંબા સમયથી એટીએમ બંધ હોવા છતાં બેંક સત્તાવાળાઓ દ્વારા તેને રિપેર કરાવીને ફરી શરૃ કેમ નથી કરાવતા ? મુખ્ય બેંકનું એટીએમ લાંબા સમય સુધી બંધ રહે તે ગ્રાહકો માટે અસુવિધાજનક છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગરના નાગરિકો અને એસબીઆઈના ગ્રાહકોની પ્રબળ લોક માંગ છે કે બેંક સત્તાવાળાઓ આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે આ બંધ પડેલા એટીએમ મશીનને ફરીથી કાર્યરત કરાવે, જેથી લોકોને રોકડ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. બેંક દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
‘શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે…’ વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું…

'શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે...' વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું...

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc…

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc...

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s…

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ પહેલાં ગુમ થયેલા નવીધરતીના યુવકનો જીવનસાધના સ્કૂલના કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર | body fou…

ચાર દિવસ પહેલાં ગુમ થયેલા નવીધરતીના યુવકનો જીવનસાધના સ્કૂલના કુવામાંથી મૃતદેહ મળતાં ચકચાર | body fou…

5 months ago
દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election …

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election …

3 months ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

7 months ago
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News