gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર

ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર ગ્રાહકો સાથે ઘર્ષણની સ્થિતિ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રાંધણ ગેસ અને કોમશયલ ગેસની તીવ્ર અછત સર્જાતા સામાન્ય જનતા સહિત ઉદ્યોગ જગતની હાલત કફોડી બની છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. સ્ટીમર મારફતે આવતો ગેસનો જથ્થો અટકી પડતા સુરેન્દ્રનગર જિલ્લાના ડેપો પર છેલ્લા સાત દિવસથી કોમશયલ સિલિન્ડરની ફાળવણી જ કરવામાં આવી નથી.

બીજી તરફ, ઘરેલું ગેસના ગ્રાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. હવે એક સિલિન્ડર લીધા બાદ નવું રજિસ્ટ્રેશન કરાવવા માટે ફરજિયાત ૩૦ દિવસની રાહ જોવી પડશે. આ વેટિંગ પિરિયડને કારણે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. ગેસ એજન્સીઓ પર સિલિન્ડર લેવા માટે પડાપડી થઈ રહી છે, જેના કારણે એજન્સી સંચાલકો અને ગ્રાહકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના બનાવો વધી રહ્યા છે.

કોમશયલ ગેસના અભાવે કાળાબજારની બૂમ (બોક્સ)

કોમશયલ સિલિન્ડર ન મળતા રેસ્ટોરન્ટ, હોટલ, પાણીપુરીના ધંધાર્થીઓ અને સોની બજારના કામદારોના કામ અટકી પડયા છે. મોટી ફેક્ટરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ છે. બજારમાં સ્ટોકની અછતનો લાભ ઉઠાવી કેટલાક તત્વો દ્વારા સિલિન્ડરના કાળાબજાર કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો અનેક નાના ઉદ્યોગો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.

સિરામિક હબ ગણાતા થાનગઢના ઉદ્યોગોને મોટો ફટકો (બોક્સ)

સુરેન્દ્રનગર જિલ્લો સિરામિક ઉદ્યોગનું કેન્દ્ર છે. ખાસ કરીને થાનગઢ વિસ્તારમાં આવેલા એકમોને ગેસની સતત જરૃરિયાત રહે છે. જોકે, સરકાર દ્વારા ગેસ સપ્લાયમાં કાપ મૂકીને માત્ર ૧૫ દિવસ જ ગેસ આપવાનો નિર્ણય લેવાતા સિરામિક એકમો પર જોખમ તોળાઈ રહ્યું છે. સીએનજી અને એલપીજી બંનેના પુરવઠામાં કાપ આવતા પરિવહન ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે.

પૂરતો સ્ટોક અને સર્વરના ધાંધિયાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઇઃ એજન્સી (બોક્સ)

ભારત ગેસના વિક્રેતા પીસી બ્રધર ગેસ એજન્સીના સંચાલક ઉમંગસિંહ પરમારે જણાવ્યું હતું કે, ‘ઉપરથી જ પૂરતો સ્ટોક ફાળવવામાં આવતો નથી. વળી, સર્વર ડાઉન હોવાને કારણે બિલિંગ અને ઓટીપી જનરેટ થવામાં સમસ્યા નડે છે, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાય છે. સ્ટોક ન હોવાથી અમે ગ્રાહકોને સિલિન્ડર આપી શકતા નથી, જે ઘર્ષણનું મુખ્ય કારણ બને છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…
GUJARAT

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

March 11, 2026
યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…
GUJARAT

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

March 11, 2026
હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…
GUJARAT

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

March 11, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

11 months ago
અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

5 months ago
કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

1 day ago
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News