gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હળવદ-ધ્રાંગધ્રા
હાઇવે પરથી દારૃની હેરાફેરી ઝડપાઇ

હળવદ
પોલીસે દારૃ અને કન્ટેનર સાથે રાજસ્થાનના ચાલકને દબોચ્યો ઃ રૃ.૧૪.૬૪ લાખનો
મુદ્દામાલ જપ્ત

હળવદ – 
હળવદ પોલીસે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરથી દારૃની હેરાફેરી
ઝડપી પાડી છે. પોલીસે સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો ૪.૬૪ લાખનો દારૃ
સાથે રાજસ્થાનના કેન્ટેનર ચાલકની ધરપકડ કરી રૃ.૧૪.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
છે.

હળવદ
પી.આઇ.
, પી.એસ.આઇ.
તથા ડી-સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે અંદાજે અઢી વાગ્યાના આસપાસ હળવદ ધાંગધ્રા
હાઇવે પર આવેલી સુખપર ગામ પાસે રામદેવ હોટલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન
શંકાસ્પદ જણાતા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં સફેદ માટીની આડમાં છુપાવીને લઈ જવાતો
ઇંગ્લિશ દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ
દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ ૯૧ પેટી વિદેશી દારૃ (૪
,૬૪,૬૦૦) મળી આવ્યો હતો. પોલીસએ દારૃની પેટીઓ સહિત કન્ટેનર (૧૦ લાખ) જપ્ત કરી
કુલ રૃ.૧૪
,૬૪,૬૦૦નો મુદ્દામાલ કબજે
કર્યો હતો. પોલીસે કન્ટેનર ડ્રાઈવર જાન મહંમદ અબ્દુલ રસીદ
,રહે.
નિમલી
, જી. અલવર (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. હળવદ પોલીસએ
દારૃ મંગાવનાર
, મોકલનાર અને અન્યના તપાસમાં નામ ખુલ્લે તે
આરોપી સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d...

પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v…

પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v...

બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo…

બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

1 year ago
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

4 months ago
મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based…

10 months ago
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News