gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રવિવારે મુળી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

– શહેરી વિસ્તારો સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાની ફરી પધરામણીથી ઠંડક પ્રસરી

સુરેન્દ્રનગર : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી 

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટા બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ફરી વરસાદનું આગમન થયું છે.

સમગ્ર રાજ્ય સાથે ફરી સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘરાજાએ વિરામ બાદ રી-એન્ટ્રી કરી છે જેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના મુળી, લખતર, ધ્રાંગધ્રા, પાટડી સહિતના તમામ તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી ઝરમરથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. ગત શનિવારે સુરેન્દ્રનગર જીલ્લામાં દસાડા તાલુકામાં ૫૫ મીમી, લીંબડી તાલુકામાં ૫૧ મીમી, ચુડા તાલુકામાં ૪૨ મીમી, સાયલા તાલુકામાં ૩૩ મીમી અને મુળી તાલુકામાં ૨૫ મીમી વરસાદ નોંધાયો હતો.  જ્યારે બીજે દિવસે પણ રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત જોવા મળી હતી જેમાં મુળી તાલુકામાં ૨૮ મીમી, લીંબડી અને દસાડા તાલુકામાં ૧૨ મીમી, થાન તાલુકામાં ૦૫ મીમી, સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં ૦૪ મીમી અને ચોટીલા તાલુકામાં ૦૩ મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે બીજી બાજુ ખેડુતોમાં પણ સારા વરસાદને લઈ આનંદનલ લાગણી જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…
GUJARAT

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

March 27, 2026
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj
GUJARAT

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

March 27, 2026
Next Post
ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system ...

સુરેન્દ્રનગર- લખતર હાઈવે પર અકસ્માતમાં કાર સળગી ઉઠતા 8 વ્યક્તિ ભડથું | 8 people injured as car catch…

સુરેન્દ્રનગર- લખતર હાઈવે પર અકસ્માતમાં કાર સળગી ઉઠતા 8 વ્યક્તિ ભડથું | 8 people injured as car catch...

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

12 months ago
મોપેડની ડીકીમાંથી રોકડા ૩૭ હજારની ચોરી કરનાર પકડાયો | Man arrested for stealing Rs 37 000 from moped…

મોપેડની ડીકીમાંથી રોકડા ૩૭ હજારની ચોરી કરનાર પકડાયો | Man arrested for stealing Rs 37 000 from moped…

2 months ago
રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

5 months ago
ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News