gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઝાલાવાડમાં વધુ એકવાર માવઠાના મારથી ખેડૂતોની હાલત કફોડી

– રાતે વરસાદ પડતા પાક બચાવવા ખેડૂતોની દોડધામ : 2024 ના પાક નુકસાની વળતમાં 75 હજાર જેટલા ખેડૂતો હજૂ વળતરથી વંચિત

સુરેન્દ્રનગર : ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો દ્વારા કપાસ વિરાટ કામ ચાલી રહ્યું છે. જ્યારે મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે. ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સીઝન શરૂ થતાની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસવા પામ્યું છે જેને લઇને કપાસ પલળી જવા પામ્યો છે અને જે જીંડવાઓ છે તેની ઉપર કપાસ ઉગ્યો હતો તે જમીન ઉપર નીચે પડી ગયો છે. એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા બીજી બાજુ વરસાદથી ગુણવત્તા ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પૂરતા ભાવ નહીં મળી શકે તેવી ચિંતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. 

મગફળી જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. તે પણ પલડી જવા પામી છે તેની પણ ગુણવત્તા ખરાબ થાય તેવી શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૨૪ ના વર્ષમાં પાક નુકસાન વળતરમાં ૭૫,૦૦૦ જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે. ત્યારે બીજી બાજુ ૨૦૨૫ ના વર્ષમાં પાંચ જિલ્લામાં પાક નુકસાનના નામે ૯૦૦ કરોડથી વધુની સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે.

સતત માવઠાનો માર સહન કરી ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ હવે તેની આર્થિક પરિસ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. મોંઘુ બિયારણ, દવાઓ અને મોંઘુ ખાતર નાખી અને મહેનત કરી વાવેતર કર્યું પરંતુ મોઢામાં આવેલો કોડિયો છિનવાઈ જતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે. સત્વરે સર્વે કરી સહાય ચૂકવાય અને કપાસની ટેકાના ભાવે ખરીદી વખતે ગુણવત્તામાં બાંધછોડ કરાય તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo…

ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo...

ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 …

ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 ...

રમતા રમતા પડી જતા બ્રેઈન ડેડ થયેલ 8 વર્ષના ધ્યેયની બન્ને કીડની, લીવર તેમજ આંખોનું દાન | who fell whi…

રમતા રમતા પડી જતા બ્રેઈન ડેડ થયેલ 8 વર્ષના ધ્યેયની બન્ને કીડની, લીવર તેમજ આંખોનું દાન | who fell whi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus…

સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી | Flying squad alone in Saurashtra bus…

4 months ago
બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

3 months ago
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

5 months ago
પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News