gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વર્તમાન
બોડીની અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ

ડીડીઓની
ગેરહાજરી ગેરહાજરી ચર્ચાનો વિષય ઃ પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં
રસ નહીં દાખવતા રોષ ઃ ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૃ.૧૫.૨૪ કરોડનું
પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર થયું છે. વર્તમાન બોડીનું અંતિમ બજેટ
બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ લેવાઇ હતી. પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં
રસ નહીં દાખવતા રોષ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે.

સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આજે વિપક્ષના હોબાળા અને વિવાદો વચ્ચે
રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ
બેઠકમાં કોઈ પણ નવી કે આકર્ષક જોગવાઈઓ વગરનું અત્યંત નીરસ બજેટ રજૂ કરાયું હતું. નવાઈની
વાત એ છે કે
, લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે માત્ર બે જ મિનિટમાં બજેટની તમામ પ્રક્રિયા
પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.

આગામી
૧૭મી માર્ચના રોજ વર્તમાન સભ્યો અને ચેરમેનોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી હવે
જિલ્લા પંચાયત પર વહીવટી શાસન અમલી બનશે
,
તે પૂર્વે રજૂ થયેલું આ બજેટ માત્ર ઔપચારિકતા બનીને રહી ગયું હતું.

બજેટ
સત્ર દરમિયાન જિલ્લા પંચાયતના ૩૨ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિકાસ
તેમજ રોજગારી અંગે રજૂઆતો કરવા માંગતા હતા. જોકે
, પ્રમુખ અને જવાબદાર ચેરમેનોએ સભ્યોના
સૂચનો સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની
ગેરહાજરીમાં રજૂ થયેલા આ બજેટ બાદ પ્રમુખ અને અધિકારીઓ મીડિયાના પ્રશ્નોથી બચવા
માટે ભાગતા નજરે પડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર
, અધિકારીઓ
અને પદાધિકારીઓ માત્ર ચા-પાણી પીને છૂટા પડયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જિલ્લા
પંચાયત અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી હોવા છતાં
, તેના
નવીનીકરણ કે કાયમી વ્યવસ્થા માટે બજેટમાં કોઈ નક્કર જોગવાઈ કરવામાં આવી નથી.

નાણાકીય
વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા આ અંદાજપત્રમાં કુલ રૃ.૧૫.૨૪ કરોડનું
સ્વભંડોળ દર્શાવવામાં આવ્યું છે. જેમાં રૃ.૧૩ કરોડની સંભવિત આવક અને રૃ.૨.૨૪
કરોડની ઉઘડતી સિલકનો સમાવેશ થાય છે.

વિવિધ
ક્ષેત્રો માટે કરાયેલી જોગવાઈઓ

ક્ષેત્ર    ફાળવેલ રકમ (અંદાજિત)

સામાન્ય
વહીવટ        ૧.૮૭ કરોડ

મહેસૂલ
ક્ષેત્ર    ૬.૮૨ કરોડ

વિકાસ
ક્ષેત્ર     ૧.૬૪ કરોડ

બાંધકામ
ક્ષેત્ર   ૬૧ લાખ

સમાજ
કલ્યાણ  રૃ.૨૭ લાખ

શિક્ષણ
અને આરોગ્ય    રૃ.૩.૮૦ લાખ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…
GUJARAT

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

March 6, 2026
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…
GUJARAT

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

March 6, 2026
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…
GUJARAT

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

March 6, 2026
Next Post
વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing ...

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa…

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa...

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

4 months ago
ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

2 months ago
સરકાર આતંકીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી : સુપ્રીમ | There is nothing wrong in…

સરકાર આતંકીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી : સુપ્રીમ | There is nothing wrong in…

10 months ago
રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver stable ahead of R…

રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver stable ahead of R…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News