gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કંડક્ટરે ટિકિટના પૈસા માંગતા બેગની ચોરી થઇ હોવાની જાણ થઇ

– ધ્રાંગધ્રા-ધંધુકા રૃટની બસમાં લીંબડીની મહિલાનું બેગ ચોરી અજાણ્યો શખ્સ નાસી છુટયો : પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર  : સુરેન્દ્રનગર મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી મહિલા મુસાફરની રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગની ચોરી થતાં ચકચાર મચી છે. ધ્રાંગધ્રા-ધંધુકા રૃટની બસમાં મુસાફરી કરતી મહિલાનો આશરે રૃ. ૬ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પર ધ્રાંગધ્રા-ધંધુકા રૃટની બસમાં લીંબડીના ગીતાબેન નામના મહિલા મુસાફર તેમના ભાઈ શંભુભાઈ સાથે લગ્ન પ્રસંગ પતાવી પરત જઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ પરથી બસ ઉપડયા બાદ વઢવાણ રોડ પર કંડક્ટરે ટિકિટના પૈસા માંગતા ગીતાબેને પોતાની રહેલું બેગ ચેક કરતા મળી આવ્યું નહતી. રોકડ અને સોનાના દાગીના સહિત આશરે રૃ.૬ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું માલુમ પડયું હતું. બેગ ચોરાઈ ગયાની જાણ થતાં બસને વઢવાણ બસ સ્ટેન્ડ પર ઉભી રખાવી તમામ મુસાફરોને નીચે ઉતારી ચેકિંગ કરાયું હતું, પરંતુ ચોરનો કે બેગનો પતો ન લાગ્યો. આખરે મુસાફરો સહિત બસને બી-ડિવિઝન પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

નવ નિમત બસ સ્ટેન્ડમાં cctv ન હોવાથી સુરક્ષા સામે સવાલ

અંદાજે ૬ કરોડના ખર્ચે નવનિમત સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં સીસીટીવીની સુવિધા જ નથી. એરપોર્ટ જેવી સુવિધાઓના દાવા કરતી સરકાર અને એસ.ટી. વિભાગના નવા બસ સ્ટેન્ડમાં સીસીટીવી ન હોવાથી ચોરી કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવામાં પોલીસને મુશ્કેલી પડી શકે છે અને તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. મુસાફરોની સલામતી જાળવવા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાની માંગ ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

Next Post
સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા | 2 accused of cow theft gang arrested in Sanand

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પાટડીના બાજપાઈનગરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય | Open underground drain on Dhrangadhra…

ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટર, અકસ્માતનો ભય | Open underground drain on Dhrangadhra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…

4 months ago
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર | Infiltration attempt…

1 year ago
મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી | Youth was beaten …

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News