gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપાએ 1800 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું | Surendranagar Municipal Corpor…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપાએ 1800 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું | Surendranagar Municipal Corpor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ઝુંબેશ યથાવત્ રખાશે 

– શહેરના વિવિધ દુકાનદારો પાસેથી 30 હજારનો મહાનગરપાલિકાએ દંડ વસૂલ કર્યો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે અને દુકાનદારોને ૩૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 

મહાનગરપાલિકાની સેનીટેશન વિભાગની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ઇન્ડિયા એજન્સી કારખાના અને દુકાનમાંથી એક હજાર કિલોથી વધુ, જય અંબે પ્લાસ્ટિકમાંથી ૭૦૦થી ૮૦૦ કિલો, મહેતા માર્કેટમાં સપ્લાય કરનાને ત્યાંથી ૧૦ કિલો પ્લાસ્ટિક, પ્રિન્સ માવા, જોરાવરનગરથી ૩૦ કિલો માવાના કાગળ જપ્ત કરીને ૧૦ હજારનો દંડ કરાયો હતો. જયારે વિકાંત ચૂનાવાળાને ત્યાંથી ૨૦ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરીને ૨૦ હજારનો દંડ વસૂલાયો છે.  જ્યારે મનપા તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ અંગે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

Next Post
નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2…

નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2...

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou...

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આ…

2 months ago
Budget-2026 : બજેટ સત્ર પહેલા સરકાર એક્શનમાં : 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક | National Budget …

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

3 months ago
અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News