gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં ‘નો પાકગ’માં વાહન પાર્ક કરનારા દંડાયા | Those who parked their vehicles…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં ‘નો પાકગ’માં વાહન પાર્ક કરનારા દંડાયા | Those who parked their vehicles…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આડેધડ વાહન પાકિંગ સામે રેલવે પોલીસની કાર્યવાહી

– રેલવે પોલીસે 76 વાહન ચાલકોને મેમો આપી રૂ. 22 હજારથી વધુનોનો દંડ વસૂલ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં આડેધડ વાહન પાકિંગ સામે રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ‘નો પાકગ’માં વાહન પાર્ક કરનારા દંડાયા ૭૬ વાહન ચાલકોને રેલવે પોલીસે મેમો આપી રૂ.૨૨ હજારથી વધુનોનો દંડ વસૂલ્યો છે.

સુરેન્દ્રનગર રેલવે જંક્શન પરથી મોટી સંખ્યામાં મુસાફરો સહિત આપડાઉન કરતા વિધાર્થીઓ અને નોકરિયાતો મુસાફરી કરે છે. મુસાફરોને રેલવે જંક્શન મુકવા આવતા તેમના સગા સંબંધીઓ તેમજ અપડાઉન કરતા મુસાફરો અને કામ અર્થે આવતા લોકો આડેધડ તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના બાઇક, ટુવ્હીલર સહિતના વાહનો અન્ય લોકોને નડતરરૂપ થાય તેમ પાર્ક કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હચી. તેને ધ્યાને લઈને રેલવે પોલીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું અને જંક્શન આસપાસ ‘નો પાકગ’ વિસ્તાર તેમજ આડેધડ અને નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો પાર્ક કરનાર ૭૬ જેટલા વાહન ચાલકોને મેમો ફટકારી રોકડ રૂ.૨૨,૨૦૦નો દંડ વસૂલ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર પડેલા ખાડા પુરાતા નથી | Negli…

કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર પડેલા ખાડા પુરાતા નથી | Negli...

હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One killed after car hits bike near …

હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One killed after car hits bike near ...

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: ‘જાડિયો’ કહેનારા મિત્ર પર ગુસ્સે થઈને ધારદાર હથિયારથી કર્યો હુમલો, …

7 months ago
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

8 months ago
દારૂની ૫૪ બોટલ મળી, આરોપી રાબેતા મુજબ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો | 54 bottles of liquor found accused…

7 days ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇફેક્ટ : વડોદરામાં રામચંદ્ર બિલ્ડીંગના રહીશોના મકાનો ખાલી કરાવી જર્જરિત હાલતમા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News