gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર પડેલા ખાડા પુરાતા નથી | Negli…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર પડેલા ખાડા પુરાતા નથી | Negli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી , લાભપાંચમ પણ ગઈ છતાં શહેરમાં રોડ ઉપર  પડેલા ખાડા પુરાતા નથી 1 - image   

  અમદાવાદ,શનિવાર,1 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના
કારણે શહેરીજનોને અને ખાસ કરીને વાહન ચાલકોને સહન કરવુ પડે છે. દિવાળી સુધીમા
શહેરના તમામ રોડ ઉપર પડેલા ખાડા પુરવા સ્ટેન્ડિંગ કમિટીમા અપાયેલી સુચનાકે
કોર્પોરેટરોની લેખિત રજૂઆતને પણ કોર્પોરેશનના ઈજનેરો ગંભીરતાથી લેતા નથી.આવા
અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના બદલે સત્તાધારી પક્ષના હોદ્દેદારો મોં
વકાસીને જોઈ રહયા છે.

કોટ વિસ્તારમા આવેલા ખાનપુર ચકલાથી ખાનપુર દરવાજા થઈ કામા
હોટલ સુધીના રોડ તથા કામા હોટલથી શંકરભુવન સુધીના રોડ ઉપર પડેલા ખાડા પેચવર્ક કરી
પુરવા જમાલપુરના કોર્પોરેટર રફીક શેખ દ્વારા દિવાળી પહેલા રજૂઆત કરાઈ હતી. છતાં
હાલમા પણ આ રોડ ઉપર પડેલા ખાડા તંત્ર દ્વારા પુરાયા નથી.રાત્રના સમયે આ રસ્તેથી
પસાર થતા લોકો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે. આ અંગે મ્યુનિસિપલ
કમિશનર સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.ઉપરાંત મિરજાપુર
, શાહપુર મિલ કમ્પાઉન્ડ સહીત અન્ય રોડ ઉપર હાલમા પણ ખાડા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One killed after car hits bike near …

હળવદના કેદારીયા પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One killed after car hits bike near ...

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha...

ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ખુશનુમા માહોલ, સેન્સેક્સમાં 700થી વધુ પોઇન્ટ ઉછાળો, નિફ્ટી 26000 ક્રોસ, ટેલિકોમ શેર્સ બુમ…

11 months ago
મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a l…

8 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના ચાર બનાવમાં એકનું મોત, છને ઈજા | One dead six injured in four accidents in …

1 year ago
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News