gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

 વહેલી પરોઢે રૃમમાં ઘૂસેલા વ્યક્તિએ ૭૮ હજાર રૃપિયાના ફોન ચોરી લેતા પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારીઓ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓના ફોન તેમના રૃમમાંથી ચોરાઈ ગયા
હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ૭૮ હજારના મોબાઈલ
ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે
.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રૃમ ભાડે રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની
તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ પણ ચોરીનો ભોગ બન્યા છે. જે સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે વિશાલ ગોપાલભાઈ કેશુર નામના વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી હતી કે
, ગાંધીનગરના
સેક્ટર-૩ સી
, પ્લોટ
નં. ૧૪૭૭/૧ ખાતે ભાડેથી રહે છે અને તેમના મિત્રો સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની
તૈયારી કરી રહ્યા છે.

તેમના રૃમમાં અન્ય મિત્રો પણ રહેતા હોવાથી રૃમનો દરવાજો
સામાન્ય રીતે બંધ કરવામાં આવતો નથી. ગુરૃવારની રાત્રે તેઓ લાયબ્રેરીમાંથી વાંચીને
રૃમ પર આવ્યા હતા. વહેલી સવારે લગભગ જાગીને જોયું તો તેમના અને અન્ય ત્રણ મિત્રોના
મોબાઈલ ફોન મળી આવ્યા નહોતા. જેમાં વિશાલનો મોબાઇલ ફોન તેમજ અન્ય વિદ્યાર્થી અંકિત
રમણભાઈ મોઢવાડિયા મિલન જીવાભાઈ જોટવા અને રાજ ભાયાભાઈ ચાવડાનો મોબાઇલ મળીને કુલ ૭૮
હજારના મોબાઈલની ચોરી થઈ હતી. હાલ આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે
, અગાઉ પણ કુડાસણ વિસ્તારમાં પીજી હોસ્ટેલમાં રહેતા
વિદ્યાર્થીઓના મોબાઈલ પણ ચોરાયા હતા. જેથી આ ચોરીઓમાં કોઈ ચોક્કસ ગેંગ હોય તેમ
લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A...

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew ...

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

6 months ago
આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

6 months ago
ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

11 months ago
વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News