gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh Reaction On Rahul Gandhi Alligation : બિહારના જમુઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો જ કંટ્રોલ છે.’ આ અંગે જવાબ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ‘રાહુલ ગાંધી દેશની સેનાને રાજકારણમાં ઢસડી રહ્યા છે. આ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે.’

સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથ સિંહ

બિહારના જમુઈ ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધી સંરક્ષણ દળોમાં અનામતની માંગ કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાને રાજકારણમાં ન ઘસડો. હવે રાહુલ સશસ્ત્ર દળોમાં અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. આપણી સેનાઓ આવા તમામ મતભેદોથી ઉપર છે.’

‘સેનામાં રાજકારણ ન લાવો’

તેમણે કહ્યું કે, ‘સૈનિકો માટે માત્ર એક જ ધર્મ છે અને તે છે સૈન્ય ધર્મ… અનામત હોવું જોઈએ. અમે અનામતનું સમર્થન કરીએ છીએ અને ગરીબોને આપ્યું પણ છે, પરંતુ જ્યારે સેનાની વાત આવે છે, ત્યારે આપણા સૈનિકો ફક્ત એક જ ધર્મ, સૈન્ય ધર્મનું પાલન કરે છે. તેના સિવાય બીજો કોઈ ધર્મ નથી. સેનામાં રાજકારણ ન લાવો. જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે, ત્યારે આપણા સૈનિકોએ તેમના સાહસ અને પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે.’

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’, વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

ઓરંગાબાદ અને કુટુમ્બામાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિ પછાત અથવા લઘુમતી સમુદાયોમાંથી છે. 500 સૌથી મોટી કંપનીઓની યાદી કાઢો તો ત્યાં આ સમુદાયનો કોઈ વ્યક્તિ નહીં મળે. તેઓ તમામ ટોચના 10 ટકા લોકોથી આવે છે. તમામ નોકરીઓ તેમની પાસે જાય છે. સેના પર એ જ 10 ટકા લોકોનો કંટ્રોલ છે.’

આ પણ વાંચો : VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું …

Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું ...

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa...

સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman …

સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સખી આજની ઘડી તે રળિયામણી ઃ માંડલ શહેરમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીની શોભાયાત્રા નીકળી | Thakorji’s pro…

સખી આજની ઘડી તે રળિયામણી ઃ માંડલ શહેરમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીની શોભાયાત્રા નીકળી | Thakorji’s pro…

10 months ago
અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

4 months ago
ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

3 months ago
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News