gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in Business
0 0
0
સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરારમાં લટકતી તલવાર, વિદેશી રોકાણકારોની વેચવાલી, અમેરિકન ફેડરલ રિઝર્વના બુધવારે આવનારા નિર્ણય પહેલા ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે એશિયન બજારો પાછળ અફરાતફરી જોવા મળી હતી અને મુખ્ય બેન્ચમાર્ચ ઈન્ડાઈસિસ ઘટાડે બંધ આવ્યા હતા. જો કે મિડ-કેપ શેરોમાં ઘટાડે આકર્ષણ રહ્યું હતું જેને પરિણામે નિફટી મિડકેપ ૧૨૦૦ પોઈન્ટની વધઘટ બાદ સુધારા સાથે બંધ રહ્યો હતો. ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની આપેલી ચીમકીને કારણે પણ માનસ ખરડાયેલુ હતુ. સેન્સેકસ ૪૩૬.૪૧  ઘટી ૮૪૬૬૬.૨૮ સાથે ૮૫૦૦૦ની અંદર બંધ આવ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૧૨૦.૯૦ ઘટી ૨૫૮૩૯.૬૫ રહ્યો હતો. નિફટી મિડકેપ નીચામાં ૫૮૫૪૫.૪૦ અને ઉપરમાં ૫૯૭૫૧.૯૫ થઈ છેવટે ૧૮૮.૧૦ વધી ૫૯૬૭૬ .૨૦ બંધ રહ્યો હતો. મિડકેપ શેરો ઊંચકાતા માર્કટ કેપ રૂપિયા ૭૨૦૦૦ કરોડ વધી રૂપિયા ૪૬૪.૯૧ લાખ કરોડ રહી હતી. બીએસઈ પર ૨૬૧૯ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૫૫૪ના ઘટયા હતા અને ૧૬૩ના ભાવ સ્થિર રહ્યા હતા.  મિડકેપ શેરોમાં ઉછાળાને પરિણામે માર્કેટ કેપ પોઝિટિવ રહેવા પામી હતી.

અમેરિકા સાાૃથેના વેપાર કરારમાં હજુપણ અનિશ્ચિતતાને પગલે આઈટી શેરો દબાયા

અમેરિકા સાથેના ભારતના સૂચિત વેપાર કરારને મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતાને પગલે આઈટી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. નિફટીઆઈટીમાંના દસમાંથી નવના ભાવ ઘટાડે બંધ રહ્યા હતા. ટેક મહિન્દ્રા રૂપિયા ૩૦.૨૦ ઘટી રૂપિયા ૧૫૬૧.૬૦, એચસીએલ ટેક રૂપિયા ૩૧.૦૦ ઘટી રૂપિયા ૧૬૫૭.૬૦, વિપ્રો રૂપિયા ૩.૯૭ ઘટી રૂપિયા ૨૫૭.૪૧, ટીસીએસ રૂપિયા ૨૮.૨૦ ઘટી રૂપિયા ૩૨૦૮.૩૦, ઈન્ફોસિસ રૂપિયા ૧૧.૮૦ ઘટી રૂપિયા ૧૫૯૯.૦૦ બંધ રહ્યો હતો. ઓરેકલ એકમાત્ર રૂપિયા ૩૬.૦૦ વધી રૂપિયા ૮૦૬૨.૦૦ બંધ રહ્યો હતો. ૨૦૨૬માં ટેકનોલોજી પાછળનો ખર્ચ નીચો રહેવાની ધારણાંએ  પણ આઈટી શેરો દબાણ હેઠળ આવી ગયા હતા.

વિદેશી રોકાણકારોની રૂ. ૩૭૬૦ કરોડની નેટ વેચવાલી જ્યારે ઘરેલુ સંસૃથાઓની રૂ. ૬૨૨૪ કરોડની  ખરીદી

મંગળવારે શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૧૩૬૦૪.૯૪ કરોડની ખરીદી અને રૂપિયા ૧૭૩૬૫.૦૨ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૩૭૬૦.૦૮ કરોડની નેટ વેચવાલી રહી હતી. ઘરેલુ  સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની કેશમાં રૂપિયા  ૧૭૪૩૮.૮૮ કરોડની ખરીદી અને રૂપિયા ૧૧૨૧૩.૯૯ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૬૨૨૪.૮૯  કરોડની નેટ ખરીદી રહી હતી. 

નવેમ્બર મહિનાના ઓટો વેચાણ આંક જાહેર ાૃથયા બાદ ઓટો શેરોમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો 

નવેમ્બરમાં એકંદર ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે બે ટકા સામાન્ય વધારો જોવા મળ્યો છે.ઊતારૂ વાહનો, કમર્સિઅલ વાહનો,  થ્રી વ્હીલર્સ  તથા  ટ્રેકટર્સના વેચાણમાં જંગી વધારો થયો છે.   પરંતુ ટુ વ્હીલર્સમાં  ઘટાડો થયો છે. મધરસન રૂપિયા ૧.૪૫ વધી રૂપિયા ૧૧૬.૭૫, ભારત ફોર્જ રૂપિયા ૯.૭૦ વધી રૂપિયા ૧૩૮૩.૩૦, અશોક લેલેન્ડ ૦.૩૦ વધી રૂપિયા ૧૫૯.૫૮ બંધ રહ્યો હતો. હીરો મોટો કોર્પ રૂપિયા ૧૬૬ ઘટી રૂપિયા ૬૦૦૧, બાલકૃષ્ણ ઈન્ડ. રૂપિયા ૩૨.૧૦ ઘટી રૂપિયા ૨૩૨૪.૬૦, ટીએમપીવી રૂપિયા ૩.૬૦ ઘટી રૂપિયા ૩૪૪.૭૦ બંધ રહ્યો હતો. 

સારા જીડીપી  આંક બાદ  લોયડસ મેટલ્સ, વેદાંતા, જિંદાલ સ્ટેનલેસ, એનએમડીસી ઊંચકાયા

સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના જીડીપી આંક અપેક્ષા કરતા સારા આવ્યા બાદ વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષના જીડીપી આંક પ્રોત્સાહક રહેવાની ધારણાં આવી પડી છે જેને પગલે પસંદગીના મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. લોયડસ મેટલ્સ રૂપિયા ૨૦.૫૦ વધી રૂપિયા ૧૨૪૦.૦૦, વેલસ્પન કોર્પ રૂપિયા ૯.૨૫ વધી રૂપિયા ૮૦૭.૦૫, વેદાંતા રૂપિયા ૪.૯૦ વધી રૂપિયા ૫૧૬.૧૫, જિંદાલ સ્ટેનલેસ રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૭૭૩.૯૫ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૧૬૦.૬૭, નેલ્કો રૂપિયા ૨.૭૦ ઘટી રૂપિયા ૨૬૫.૬૫, હિન્દાલકો રૂપિયા ૬.૫૫ ઘટી રૂપિયા ૮૧૨.૯૦ રહ્યા હતા. 

ટ્રમ્પની ટેરિફ ાૃધમકીાૃથી ચોખાની નિકાસ કરતી કંપનીઓના શેરોમાં વોલેટાલિટી 

અમેરિકાના ખેડૂતોએ કરેલી ફરિયાદને ધ્યાનમાં રાખી પ્રમુખ ટ્રમ્પે ભારત તથા અન્ય દેશો ખાતેથી આવતા ચોખા પર ટેરિફ વધારવા કરેલા નિવેદન બાદ દેશમાંથી ચોખાની નિકાસ કરતી કંપનીઓના શેર ભાવ પટકાયા હતા. એલટી ફૂડસ રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૩૯૦.૭૦, કેઆરબીએલ નીચામાં રૂપિયા ૩૭૧.૩૦ અને ઉપરમાં રૂપિયા ૩૯૬.૧૦ થઈ છેવટે રૂપિયા ૧૧.૬૫ વધી રૂપિયા ૩૯૨.૮૦ બંધ રહ્યો હતો. જીઆરએમ ઓવરસીઝ રૂપિયા ૪૬૪.૯૫ સ્થિર રહ્યો હતો. કોહિનુર ફૂડસ પણ નીચામાં રૂપિયા ૨૬.૧૦ અને ઉપરમાં રૂપિયા ૨૭.૯૦ની વધઘટ બાદ ૫૦ પૈસા વધી રૂપિયા ૨૭.૬૭ બંધ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits ...

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c…

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c...

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો

શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો

4 months ago

વાળને મજબૂત અને સુંદર બનાવવાનો જોરદાર ઘરેલુ ઉપચાર, જાણો છાશના ફાયદા | hair care how to use buttermilk or chaas to get thick long and silky hair

8 months ago
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

7 months ago
‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News