gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Boom Today: વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 13 દિવસ બાદ ફરી 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઉછળી 22752.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. મોર્નિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. શેરબજારમાં મોટા ઉછાળા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનો સુધારો જોવા મળ્યો છે.

શેરબજારમાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી મંદીના માહોલ વચ્ચે અગાઉ 21 ફેબ્રુઆરી સુધી સેન્સેક્સ 75000નું લેવલ જાળવી શક્યો હતો. 21 ફેબ્રુઆરીના રોજ 75311.06 પર બંધ આપ્યા બાદ વોલેટિલિટી વધતાં 75000નું લેવલ ગુમાવ્યું હતું. ત્યારબાદ છેક આજે 13માં ટ્રેડિંગ સેશનમાં 900 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 75000ના લેવલે કારોબાર થઈ રહ્યો છે.

800થી વધુ પોઈન્ટનો ઉછાળો

સેન્સેક્સ 500 પોઈન્ટના સુધારે ખૂલ્યા બાદ 800થી વધુ પોઈન્ટ ઉછળી 75001.46ની સપાટીએ પહોંચ્યો હતો. જે 10.21 વાગ્યે 799.07 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં આજે ઝોમેટો 3.24 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વ નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 

ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓએ વૈશ્વિક શેરબજારમાં સુધારાને ટેકો આપ્યો હતો. ફેડ રિઝર્વે પોતાની માર્ચ FOMC બેઠક આ મંગળવાર અને બુધવારે યોજાશે. જેમાં તે વ્યાજના દરો 4.25 -4.50 ટકાના દરે જાળવી રાખે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે. ચીનમાં પણ રિટેલ વેચાણ વધ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાનો સંકેત મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ નીચા મથાળે ખરીદી વધી છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ મજબૂતપણે બાયિંગ વેલ્યૂ વધારી રહ્યા છે.

માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જો કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.

( ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલા સમાચાર માત્ર માહિતી માટે છે. જે રોકાણ કરવા સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)

સેન્સેક્સે 13 દિવસ બાદ  900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

March 22, 2026
Next Post
FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |…

FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |...

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in ...

સોનામાં વિક્રમી તેજીથી સોવેરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જંગી લાભ | Sovereign gold bond investors re…

સોનામાં વિક્રમી તેજીથી સોવેરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જંગી લાભ | Sovereign gold bond investors re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

2 months ago
ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ | Three firms fined Rs…

ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ | Three firms fined Rs…

7 months ago
આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held …

આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held …

4 months ago
અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News