gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભેંસાણ તાલુકાના રાણપુરમાં કરૂણ ઘટના : સાળા બનેવી પડી જતાં તેને બચાવવા ટેન્કમાં ઉતરેલા મકાન માલિક પરિવારના બે સભ્ય પણ ઝેરી ગેસથી બેભાન

જૂનાગઢ, : ભેંસાણ તાલુકાના રાણપુરમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમ્યાન ઝેરી ગેસ ગળતર થતા સાળા- બનેવીનું ગુંગળામણ થવાથી મોત થયું હતું. આ બંને ટેન્કમાં પડી જતા મકાન માલિક પરિવારના બે સભ્ય તેને બચાવવા ટેન્કમાં ઉતર્યા હતા. તેમને પણ ઝેરી ગેસની અસર થતા બંને બેભાન થઈ જતા તેઓને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડાયા હતા. સફાઈ કરતી વખતે સાળા બનેવીના મોતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ભેંસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ,  ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેપ્ટિક ટેન્ક ભરાઈ ગઈ હોવાથી તેને સફાઈ કરવાની હતી. ગઈકાલે રાત્રીના સમયે રાણપુરના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ. 48) અને બીલખા નજીકના ભલગામમાં રહેતા સાળા દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા (ઉ.વ.45 )એ સેપ્ટિક ટેન્કની સફાઈ કરવાનું શરૂ કર્યું હતું. સાળા બનેવી 15 ફૂટ જેટલી ઉંડી ટેન્કમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે ઝેરી ગેસની અસર થઈ હતી. આ ગેસની અસરથી દિલીપભાઈ ચૌહાણ અને તેના સાળા દિલીપભાઈ વાઘેલા ટેન્કની અંદર જ પડી ગયા હતા.

આ અંગે જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવત સાળા બનેવીને બચાવવા ટેન્કની અંદર પડયા હતા. તેઓને પણ ઝેરી ગેસની અસર થઈ જતા તે બંને પણ બેભાન થઈ ગયા હતા. આ બનાવથી દોડધામ થઈ ગઈ હતી. લોકોએ મહામહેનતે સફાઈ કરવા આવેલા સાળા-બનેવી અને મકાન માલિકને ટેન્કમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડયા હતા પરંતુ દિલીપભાઈ ચૌહાણ અને તેના સાળા દિલીપભાઈ વાઘેલાનું મોત થયું હતું, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ, પોલીસ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝેરી ગેસની અસરથી સાળા બનેવીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

યાંત્રિક સાધનો દ્વારા સફાઈનો નિયમ, પણ ગામડાંઓના માણસોથી થતી સફાઈ

સેપ્ટિક ટેન્કમાં થતા ગેસને લીધે કોઈનું મોત ન થાય એ માટે સફાઈ કામગીરી યાંત્રિક સાધનો વડે કરવાનો નિયમ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં યાંત્રિક સાધન ઉપલબ્ધ ન હોવાથી માણસો દ્વારા સફાઈ થાય છે. તાજેતરમાં સુપ્રિમકોર્ટે આવા કિસ્સામાં મૃત્યુ થાય તો મૃતકના વારસદારોને 30  લાખ ચુકવવા આદેશ કર્યો છે. અગાઉ 10 લાખ વળતર ચુકવવામાં આવતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
રૂ.22 લાખ લીધા બાદ બાકીના નાણાં માટે વેપારીને કાપી દાટી દેવાની પત્રકારની ધમકી | Journalist threatens…

રૂ.22 લાખ લીધા બાદ બાકીના નાણાં માટે વેપારીને કાપી દાટી દેવાની પત્રકારની ધમકી | Journalist threatens...

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes...

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

6 months ago
રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

6 months ago
ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

6 months ago
VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…

VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના | howrah new d…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News