gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત  અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા  લગાવાશે 1 - image  

 અમદાવાદ, શુક્રવાર,1 ઓગસ્ટ, 2025

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન
ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે.જે પૈકી ૧૬ જંકશન ઉપર કેમેરા લગાવવાની કામગીરી શરુ
કરાઈ છે.એ.પી.એમ.સી.વાસણા
,સી.એન.વિદ્યાલય
અને વાઘબકરી જંકશન ઉપર કેમેરા કાર્યરત કરી દેવાયા છે.

સ્માર્ટસિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા વર્ષ-૨૦૧૮થી
જે તે સમયે પોલીસ વિભાગ અને કોર્પોરેશનની જરુરીયાત મુજબ ૬ હજાર સી.સી.ટી.વી.કેમેરા
ઈન્સ્ટોલ કરાયા હતા.શહેરના વધતા વિસ્તાર અને વઘતા ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમા લઈ નવા
૧૦૦ જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે.કોર્પોરેશન દ્વારા સી.સી.ટી.વી.કેમેરાનો
ઉપયોગ કરીને  રોડ ઉપર રખડતા ઢોર
, રોડ ઉપર પડેલા ખાડા
સહીતની ફરિયાદોનો નિકાલ કરાઈ રહયો છે.પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ
બદલ ઈ-મેમો અપાઈ રહયા છે.ગુનાહીત તત્વોને પકડવામા પણ પોલીસ આ કેમેરાનો ઉપયોગ કરી રહી
છે.પોલીસ દ્વારા કરાયેલી ભલામણને ધ્યાનમા લઈ એસ.જી.હાઈવે
, નાના ચિલોડા, સાબરમતી રિવરફ્રન્ટ
સહીતના સ્થળોએ સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે. આ કેમેરા એ.આઈ.ટેકનોલોજી આધારીત હોવાથી
વાહન ચાલક જો ત્રિપલ સવારી જતા હોય
,
રોંગસાઈડ જતા હોય અથવા તો હેલ્મેટ પહેર્યુ ના હોય તેવા કીસ્સામા મેમો જનરેટ થઈ
શકશે.આ ઉપરાંત વરસાદી પાણી ભરાવા
,
દબાણો ઉભા થવા જેવી બાબતોની ફરિયાદ સીધી મળી શકશે.

આ મહત્વના જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે

–આઈ.આઈ.એમ.બ્રિજના
પશ્ચિમ છેડે

–ભાડજ
સર્કલ

–એસ.પી.રીંગ
રોડ
,કદંબ
બંગલો પાસે

–એસ.પી.રીંગ
રોડ
, ગ્રીનવુડ
કટ પાસે

–છારોડી
મલબારી કાઉન્ટી-૧ ચાર રસ્તા ઉપર

–વંદેમાતરમ
ચાર રસ્તા

–ગોતા
તળાવ ત્રણ રસ્તા

–શુકનમોલ
ચાર રસ્તા
,સાયન્સ
સિટી

–ડમરુ
સર્કલ
,ઘાટલોડીયા

–સુભાષ
ચોક
,ગુરુકુળ
રોડ

–સંજીવની
હોસ્પિટલ
, ત્રણ
રસ્તા
,વસ્ત્રાપુર

–રિવરફ્રન્ટ
પૂર્વના તમામ પોઈન્ટ ઉપર

–અંબર
ટાવર

–મકરબા
ચાર રસ્તા

–શાંતિપુરા
સર્કલ

–જીવરાજપાર્ક
ચાર રસ્તા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…
GUJARAT

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

March 7, 2026
નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…
GUJARAT

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

March 7, 2026
ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …
GUJARAT

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

March 7, 2026
Next Post
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form...

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ...

દેશભરમાં સૌથી ઉંચા ભાવ ચૂકવાશે, AMTS ૨૨૫ ઇલેકટ્રિક બસ માટે પ્રતિ કિ.મી. રુપિયા ૯૪ એજન્સીને ચૂકવશે | …

દેશભરમાં સૌથી ઉંચા ભાવ ચૂકવાશે, AMTS ૨૨૫ ઇલેકટ્રિક બસ માટે પ્રતિ કિ.મી. રુપિયા ૯૪ એજન્સીને ચૂકવશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

7 months ago
AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

2 months ago
જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

10 months ago
વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News