gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in Business
0 0
0
સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો | Digital gold purchases drop …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : યુપીઆઈના ઉપયોગ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી ઓકટોબરમાં ૬૦ ટકા જેટલી ઘટી વર્તમાન વર્ષની સૌથી નીચી સપાટીએ રહી હતી. ડિજિટલ ગોલ્ડ પર કોઈ નિયમન નહીં હેવાની વારંવારની ચેતવણીને પરિણામે ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે યુપીઆઈ વ્યવસ્થા પૂરી પાડે છે તેના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીનો આંક જે રૂપિયા ૧૪૧૦ કરોડ હતો તે ઓકટોબરમાં ઘટી રૂપિયા ૫૫૦ કરોડ પર આવી ગયો છે. 

વર્તમાન વર્ષમાં ડિજિટલ ગોલ્ડની સરેરાશ ખરીદી રૂપિયા ૯૫૧ કરોડ રહી છે. ડિજિટલ ગોલ્ડની ખરીદી માટે યુપીઆઈ એક સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. 

અગાઉ વર્તમાન મહિનામાં સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ જણાવ્યું હતું કે ડિજિટલ ગોલ્ડ પર કોઈપણ સંસ્થાનું નિયમન નથી. 

આ પહેલા કેટલાક ડિજિટલ નિષ્ણાતોએ પણ રોકાણકારોને ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતા પ્લેટફોર્મ્સ બંધ પડી જવાના કિસ્સામાં રોકાણકારોએ તેમના નાણાં મેળવવાનું મુશકેલ બની જાય છે. 

યુપીઆઈ મારફત ઓગસ્ટમાં ડિજિટલ ગોલ્ડ ખરીદીના વ્યવહાર જે ૧૦ કરોડ રહ્યા હતા તે સપ્ટેમ્બરમાં વધી ૧૦.૩૦ કરોડ  રહ્યા હતા અને ઓકટોબરમાં ૮૦ ટકા ઘટાડો થઈ ૨.૧૦ કરોડ નોંધાયો હતો. 

વર્તમાન વર્ષમાં વિવિધ પેમેન્ટ એપ્સ મારફત ડિજિટલ ગોલ્ડનું વેચાણ જે જાન્યુઆરીમાં રૂપિયા ૭૬૨ કરોડ રહ્યું હતું તે સપ્ટેમ્બરમાં વધી રૂપિયા ૧૪૧૦ કરોડ પર પહોંચી ગયું હતું. 

સોનાના ભાવમાં વધારો અને સેફ હેવન ગુણવત્તા તથા ઓનલાઈન મારફત ખરીદીમાં સરળતાને પરિણામે ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં રોકાણકારોના રસમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે. 

વર્તમાન મહિનાના  પ્રથમ સપ્તાહમાં બજાર નિયામક સેબીએ    જણાવ્યું હતું કે,  ‘ડિજિટલ ગોલ્ડ’ પ્રોડક્ટસ સેબી દ્વારા નિયંત્રિત ગોલ્ડ પ્રોડક્ટસથી ભિન્ન છે, કારણ કે તે ન તો સિક્યુરિટીઝ તરીકે  વર્ગીકૃત છે કે ન તો કોમોડિટી ડેરિવેટિવ્ઝ તરીકે નિયંત્રિત છે. ડિજિટલ  ગોલ્ડ  સંપૂર્ણપણે સેબીના કાર્યક્ષેત્રની બહાર કાર્ય કરે છે. આવા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટસ રોકાણકારો માટે નોંધપાત્ર જોખમો લાવી શકે છે. 

રોકાણકારોમાં સોનાની ખરીદી અથવા રોકાણમાં રસ વધી રહ્યો હોવાથી ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે, જે એવા પ્રોડક્ટસ ઓફર કરી રહ્યા છે, જે સેબી દ્વારા કોઈપણ રીતે નિયંત્રિત નથી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you…

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો | surat puna you...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુંઠવાયા, 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે...

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ | ed arrest 4 in 100 crore cyber fraud case…

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ | ed arrest 4 in 100 crore cyber fraud case…

6 months ago
સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

8 months ago
વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling near Khurad in Viramgam

વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling near Khurad in Viramgam

6 months ago
પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News