gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in Business
0 0
0
સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નવેમ્બરમાં, આ વર્ષે પહેલીવાર ડિજિટલ સોનાની ખરીદીનું મૂલ્ય ધીમું પડયું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની ચેતવણીને કારણે હોવાનું માનવામાં આવે છે જેમાં રોકાણકારોને ડિજિટલ સોનાની ખરીદીમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી હતી.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, યુપીઆઈ દ્વારા ડિજિટલ સોનાની ખરીદીનું મૂલ્ય નવેમ્બરમાં ૪૭% ઘટીને રૂ. ૧,૨૧૫.૩૬ કરોડ થયું હતું, જે ઓક્ટોબરમાં રૂ. ૨,૨૯૦.૩૬ કરોડ હતું. જોકે, વ્યવહારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીનું પ્રમાણ ૬.૪૪% વધીને ૧૨૩.૪ મિલિયન થયું હતું, જે પાછલા મહિનામાં ૧૧૫.૯ મિલિયન હતું.

૨૦૨૫માં યુપીઆઈ પર ડિજિટલ સોનાની ખરીદી માસિક વધી રહી હતી. આ યુપીઆઈ  ઓટોપે જેવી અનુકૂળ ચુકવણી સુવિધાઓ અને દરરોજ નાની રકમનું રોકાણ કરવાની ક્ષમતાને કારણે છે. જાન્યુઆરીમાં, કુલ ૫૦.૯ મિલિયન ડિજિટલ સોનાના વ્યવહારો થયા હતા, જેની કુલ કિંમત ?રૂ. ૭૬૧.૬ કરોડ હતી.

જોકે, ૮ નવેમ્બરના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં સેબીએ જણાવ્યું હતું કે ડિજિટલ સોનાના ઉત્પાદનો તેના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળ નથી. આનો અર્થ એ છે કે નિયમનકાર ફિનટેક પ્લેટફોર્મના સોનાના તિજોરીઓનું નિરીક્ષણ કરી શકતું નથી. ડિજિટલ અથવા ઇ-ગોલ્ડને ભૌતિક સોનાના રોકાણ વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ સીધી દેખરેખ નથી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov…

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov...

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou...

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

6 months ago
વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી…

વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી…

3 months ago
નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

9 months ago
પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News