gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે શરૂ કરવામાં આવેલી પોલીસ તપાસમાં સ્કૂલની બેદરકારીની અનેક વિગતો સામે આવી રહી છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે. વર્ષ  ૨૦૧૩માં  સેવન્થ ડે સ્કૂલમાં સ્કાઉટની તાલીમ માટે આવેલા એક વિદ્યાર્થીને ખ્રિસ્તી મિશનરી માટે કામ કરવા માટે સક્રિય કર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થી ઘર છોડીને ચાલ્યો ગયો અને નવ મહિના બાદ આદિવાસી વિસ્તારમાં મિશનરી માટે કામ કરતો મળી આવ્યો હતો.

 સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થી નયન સતાણીની હત્યા બાદ આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલમા ંચાલતી અનેક વિવાદાસ્પદ બાબતો પણ સામે આવી રહી છે. જેમાં અગાઉ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો પણ ધર્માતરની પ્રવૃતિના આરોપ મુકાઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં  એસજીવીપીમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સ્કાઉટની તાલીમ માટે આશરે એક સપ્તાહ માટે સેવન્થ ડે સ્કૂલમાં  આવ્યો હતો. પરંતુ, તે ઘરે પરત ફર્યો ત્યારે તેનો સ્વભાવ બદલાઇ ચુક્યો હતો અને  તાલીમના થોડા દિવસ બાદ તે રહસ્યમય રીતે લાપતા થયો હતો. તેના પરિવારજનોએ તપાસ કરી ત્યારે તેની બેગમાંથી ખ્રિસ્તી મિશનરીના પુસ્તકો પણ મળી આવ્યા હતા.

અમદાવાદ પોલીસે તે વિદ્યાર્થીની તપાસ કરી ત્યારે તે નવ મહિના બાદ આદિવાસી વિસ્તારમા ખ્રિસ્તી મિશનરી માટે કામ કરતો મળી આવ્યો હતો. તેને પરત લાવ્યા બાદ પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યારે એવી વિગતો મળી હતી કે તેને સ્કાઉટની તાલીમ દરમિયાન સ્કૂલના કેટલાંક સ્ટાફે મિશનરી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તે પ્રભાવિત થઇને ઘરેથી જતો રહ્યો હતો. જો કે આ કેસમાં સ્કૂલના સંચાલકોએ તમામ વગનો ઉપયોગ કરીને મામલો રફેદફે કરાવી દીધો હતો. 

આ વિદ્યાર્થીના લાપત્તા થતા તેની શોધખોળ કરવા માટે સક્રિય સંસ્થા સર્ચ માય ચાઇલ્ડના સંજય જોષીએ જણાવ્યું કે  સ્કૂલમાં ચાલતી આ પ્રવૃતિને લઇને અગાઉ પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. વિદ્યાર્થીના મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરી હોત તો મોટા કૌભાંડના બહાર આવવાની શક્યતા હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…

પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han...

PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત | A woman con…

PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત | A woman con...

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા...કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

12 months ago
ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

2 months ago
LIVE: ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ પાક. ડ્રોન અને ફાઈટર જેટ તોડી પાડ્યા

LIVE: ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ પાક. ડ્રોન અને ફાઈટર જેટ તોડી પાડ્યા

1 year ago
એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News