gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Seventh Day School News: અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. આ મામલે શાળાને આપવામાં આવેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે શાળાને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને સુરક્ષા વ્યવસ્થા સુધારવા આદેશ આપ્યો છે. આ સાથે 10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપવા સૂચન કર્યું છે.

કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ અને સૂચનો

RTE જેમ પ્રવેશ: કોર્ટે શાળાને સૂચન કર્યું છે કે મૃતક વિદ્યાર્થીની યાદમાં શાળામાં 10% બાળકોને RTE (શિક્ષણનો અધિકાર) ની જેમ પ્રવેશ આપવામાં આવે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ શાળામાં RTEના નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. શાળાએ મૃતક વિદ્યાર્થીની યાદમાં સ્કોલરશીપની જાહેરાત કરી હોવાની પણ કોર્ટને જાણકારી આપી હતી.

આ પણ વાંચો: નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ

શાળા સુરક્ષા: હાઇકોર્ટે જણાવ્યું કે શાળા સેફ્ટી પોલિસીનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. શાળાએ CCTV કેમેરા અને વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે.

કમિટી અને સુધારા: DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) દ્વારા રચાયેલી કમિટીમાં મૃતક વિદ્યાર્થીના વાલી પણ સામેલ થઈ શકશે અને તેઓ સુધારાત્મક સૂચનો આપી શકશે.

તપાસમાં સહકાર: શાળા તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. અગાઉ, 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 10ના અન્ય વિદ્યાર્થીએ છરી મારી હત્યા કર્યા બાદ DEOએ શાળાને નોટિસ આપી હતી. આ નોટિસ સામે શાળા હાઇકોર્ટ પહોંચી હતી, જ્યાં કોર્ટે શાળાને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે.

આ કેસની વધુ સુનાવણી હવે 24 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. કોર્ટ આ ઘટનામાંથી શું શીખી શકાય તે અંગે સતત સુનાવણી ચાલુ રાખી રહી છે. આ મામલે કોર્ટ હવે શાળાને ફરીથી ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે પણ વિચારણા કરશે.

આ પણ વાંચો: બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…
GUJARAT

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

June 18, 2026
વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…
GUJARAT

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

June 18, 2026
અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ | Ahmedabad New…

June 18, 2026
Next Post
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1...

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two...

નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…

9 months ago
પરીક્ષામાં ટોઇલેટ જવાની મનાઈ, મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલના નિર્ણયે વિવાદ છંછેડ્યો…

પરીક્ષામાં ટોઇલેટ જવાની મનાઈ, મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલના નિર્ણયે વિવાદ છંછેડ્યો…

11 months ago
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

6 months ago
નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News