gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat MLAs May Get Allowance Hike : થોડાક વખત પહેલાં જ બધા ધારાસભ્યોને માસ્ટર રૂમ, લિવિંગ રૂમ સાથે અન્ય આધુનિક સુવિધાથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ સુપરત કરાયા છે. હવે આ જ ધારાસભ્યોના મુસાફરી સહિત અન્ય ભથ્થાં વધારવા માટે પણ સરકારે વિચારણા હાથ ધરી છે. નાના મુદ્દે મતમતાંતર ધરાવતા શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સુવિધા અને લાભ મેળવવામાં એકમત ધરાવે છે. પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે જ્યારે ધારાસભ્યો પ્રજાના ટેક્સના પૈસે જલસા કરી રહ્યા છે. બધી જ સુખસુવિધાઓ મેળવી રહ્યા છે. થોડાક વખત અગાઉ જ જર્જરિત સદસ્ય નિવાસ ખાલી કરીને ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ આપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કુલ 216 લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે.

દૂધની થેલી કરતાં પણ ઓછું ભાડું! 

લક્ઝુરિયસ ફ્લેટનું મહિનાનું ભાડું દૂધની એક થેલી કરતાં પણ ઓછું છે. ધારાસભ્યોને માસિક માત્ર મહિને રૂ.37.50 રૂપિયાના ભાડે મોર્ડન ફ્લેટ અપાયા છે. ધારાસભ્યોને પ્રતિ લિટર પેટ્રોલના રૂ. 11, ડીઝલના રૂ. 10 અને સીએનજીના રૂ. 9 લેખે કાર એલાઉન્સ પણ ચૂકવાય છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ધારાસભ્યો લેટેસ્ટ મોડેલની મોંઘી કારો લઈને સચિવાલય-વિધાનસભા આવે છે.

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે 2 - image

ધારાસભ્યોના લક્ઝુરિયસ ફ્લેટમાં કેવી સુવિધાઓ છે? 

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે જેમાં બે માસ્ટર-લિવિંગ રૂમ, 43 ઈંચનું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ત્રણ બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ અને ટોઈલેટ અને 1 સર્વન્ટ રૂમ છે. ફ્લેટના સંકુલમાં બે લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

લક્ઝુરિયસ ફ્લેટ મળ્યા બાદ હવે ધારાસભ્યોના ભથ્થાં વધશે

આ સુવિધા અપાયા બાદ હવે ધારાસભ્યોને મળતા મુસાફરી ઉપરાંત અન્ય ભથ્થા વધારવા માટે વિધાનસભા ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યોના રેલવે અને હવાઈ મુસાફરીના ભથ્થા, કાર્યાલય સહિત અન્ય ભથ્થા વધારવાની સંભાવના પર ચર્ચા કરાઈ હતી. પ્રજાની સેવા કરનારા ધારાસભ્યોને હવે ભથ્થાંની રકમ પણ પોષાતી નથી. હાલ ધારાસભ્યોને મોંઘવારી ભથ્થું, વિધાનસભા સત્રમાં હાજરી આપે તો ભથ્થું, પ્રવાસ ભથ્થું અને મુસાફરી ભથ્થું પણ ચૂકવાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના ધારાસભ્યોના મળતા ભથ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી જેથી ગુજરાતમાં ધારાસભ્યોને કેટલું ભથ્થું વધારી શકાય તેનો અંદાજ આવી શકે. સરકાર સાથે પરામર્શ કર્યા પછી ભથ્થા વધારાનો નિર્ણય લેવાશે. એવું પણ જાણવા મળ્યું છે કે, 16થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે સમિતિ ફરી મળશે.

હાલ ધારાસભ્યોને કયા ભથ્થા મળે છે?

મોંઘવારી ભથ્થું

ટેલિફોન ભથ્થું

કાર્યાલય રેલવે-હવાઈ મુસાફરી ભથ્થું

વિધાનસભા સત્ર-સમિતિની બેઠકમાં હાજરી આપે તો ભથ્થું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti...

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei...

સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Sure…

સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Sure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

7 months ago
નારી નજીક કાર અડફેટે આવી જતા યાત્રીનું મોત | Passenger dies after being hit by car near Nari

નારી નજીક કાર અડફેટે આવી જતા યાત્રીનું મોત | Passenger dies after being hit by car near Nari

6 months ago
અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

8 months ago
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News