gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 15 કરોડના રોડનું 20 ટકા કામ કરવામાં ઠાગાઠૈયા

– બજારના મુખ્ય સરદાર પટેલ માર્ગનું કામ બે વર્ષથી ટલ્લે ચઢ્યું : સમસ્યા ત્વરિત દૂર નહીં તો આંદોલનની ચિમકી

સેવાલિયા  : સેવાલિયા મહીસાગર બ્રિજથી એક્સપ્રેસ-વેને જોડતા રોડનું આશરે ૧૫ કરોડના ટેન્ડરથી કામ વિમલ કન્સ્ટ્રક્શન એજન્સીને આપવામાં આવ્યું હતું. રોડનું કામ ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ સેવાલિયા બજારના મુખ્ય સરદાર પટેલ માર્ગનું ૨૦ ટકા કામ હજૂ બાકી છે. ત્યારે સેવાલિયા બજારનો માર્ગ ખાડાંના કારણે બિસ્માર બન્યો છે. રસ્તાનું કામ પણ બે વર્ષથી ટલ્લે ચઢ્યું હોવાથી હાલાકી ભોગવી રહેલા વેપારીઓએ આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. 

સેવાલિયાના વેપારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સેવાલિયા બજારમાંથી પસાર થતો મુખ્ય સરદાર પટેલ માર્ગનું બે વર્ષથી કામ ખોરંભે પડયું છે. ત્યારે મોટા ખાડાંથી બિસ્માર બજારના મુખ્ય રોડ ઉપર દિવસમાં બેથી ત્રણ વાહન ચાલકો પડવાના બનાવો બની રહ્યા છે. સતત ધૂળ ઉડવાના કારણે સ્થાનિકો રહીશો સહિત વેપારીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચી રહી છે. 

બિસ્માર રોડ જીવલેણ સાબિત થવાનો ભય છે. હાલમાં ખેડા અને પંચમહાલને જોડતા મહીસાગર બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી બે મહિના સુધી બંધ રહેવાની સંભાવના છે. ત્યારે ગોધરા તરફથી તમામ વાહનો સેવાલિયા બજારમાં થઈને પસાર થાય છે. પરિણામે સરદાર પટેલ માર્ગ ઉપર ટ્રાફિક વધી જવાના કારણે ખાડાંનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે મુખ્ય માર્ગ ઉપર સતત ટ્રાફિક અને ખાડાંના લીધે દુર્ઘટનાની સંભાવના છે. ત્યારે રસ્તાના કામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજૂ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. 

ત્યારે બજારમાંથી પસાર થતા મુખ્ય માર્ગનું કામ ત્વરિત શરૂ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી વેપારીઓએ ઉચ્ચારી છે. 

કોર્ટ મેટર અને દબાણોના કારણે રોડનું કામ અટક્યું : માર્ગ અને મકાન વિભાગ

આ બાબતે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્ર ઝાલાનો સંપર્ક કરતા તેમણે ફોન નહીં ઉપાડી સંપર્ક કરવાનું ટાળ્યું હતું. બાદમાં વિભાગના એસઓ હેમંત બિલવાલે જણાવ્યું હતું કે, એક તરફ કોર્ટ મેટર છે, બીજી તરફ દબાણ દૂર થતા નથી. જેના પરિણામે બજારનું કામ અટકેલું પડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road...

દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ | We cannot stop the process of …

દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ | We cannot stop the process of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના રચનાનગર ખાતે મિલ્કત વિવાદમાં ઘરવખરીનો સામાન બહાર ફેંકી નુકસાન પહોંચાડનાર ભાઈ-ભાભી વિરુદ્ધ બહે…

ભરૂચના રચનાનગર ખાતે મિલ્કત વિવાદમાં ઘરવખરીનો સામાન બહાર ફેંકી નુકસાન પહોંચાડનાર ભાઈ-ભાભી વિરુદ્ધ બહે…

10 months ago
ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

11 months ago
રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

4 months ago
ટ્રેનના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in train wa…

ટ્રેનના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in train wa…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News