gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓક્ટોબરમાં મજબૂતાઈ: પીએમઆઈ 59ની નજીક | Services sector activity strength…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓક્ટોબરમાં મજબૂતાઈ: પીએમઆઈ 59ની નજીક | Services sector activity strength…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૬૦.૯૦ રહ્યો હતો તે ઓકટોબરમાં સાધારણ ઘટી ૫૮.૯૦ જોવા મળ્યો છે. માગમાં સ્થિતિસ્થાપકતા અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે પીએમઆઈનું સ્તર એકંદર રીતે મજબૂત જળવાઈ રહ્યું છે. 

ઓકટોબરનો પીએમઆઈ વર્તમાન વર્ષના મે બાદ નીચી સપાટીએ રહ્યો છે, પરંતુ ૫૦ના સ્તરથી તે ઘણો જ ઊંચો છે. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા સર્વિસિઝ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે જીએસટીમાં રાહતને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિને ટેકો મળી રહ્યો છે. પરંતુ સ્પર્ધા અને વરસાદને કારણે તેની વિસ્તરણ ગતિ ધીમી પડી હતી. 

૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સેવા ક્ષેત્રના પીએમઆઈની લાંબા ગાળાની સરેરાશ ૫૪.૩૦ રહી છે, જેની સરખામણીએ ઓકટોબરનો પીએમઆઈ નોંધપાત્ર ઊંચો છે.

કાચા માલના ખર્ચમાં વધારો ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે, જેથી સેવા પૂરી પાડતી કંપનીઓને રાહત થઈ હતી. બીજી બાજુ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળી સંયુકત પીએમઆઈ જે સપ્ટેમ્બરમાં ૬૧ રહ્યો હતો તે ઓકટોબરમાં સહેજ ઘટી ૬૦.૪૦ જોવા મળ્યો છે. 

નવા બિઝનેસ ઓર્ડરમાં વધારાની ગતિ પણ પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે. જીએસટીમાં સુધારાને કારણે ભાવનું દબાણ ઘટાડવામાં મદદ મળી છે. સેવા પૂરી પાડવલા પાછળના ખર્ચમાં વધારો સાત મહિનાના નીચા સ્તરે જોવા મળ્યો છે. 

સેવા પૂરી પાડવા માટે સમયમર્યાદા જળવાઈ રહે તેની ખાતરી રાખવા કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં વધારો કર્યો હતો. જો કે કર્મચારીઓની ભરતીની માત્રા ૧૮ મહિનાના નીચા સ્તરે રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 

કર્મચારીઓની ભરતીમાં વધારાને કારણે બાકી પડેલા ઓર્ડર પૂરા કરવામાં મદદ મળી હોવાનું પણ  કંપનીઓ દ્વારા જણાવાયું હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

અનિશ્ચિતતા વચ્ચે પણ સેવા પૂરી પાડતી કંપનીઓને ભાવિ વેપાર પ્રવૃત્તિ માટે આશાવાદ જળવાઈ રહ્યો છે. માગમાં મજબૂતાઈ તથા સ્પર્ધાત્મક ભાવ પૂરા પાડવાના વ્યૂહને કારણે આશાવાદ મજબૂત રહેવા પામ્યો છે. સેવા ક્ષેત્રના પીએમઆઈમાં ઘટાડાને પરિણામે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ સહેજ નબળો રહેવા પામ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…
Business

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…

February 16, 2026
વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…
Business

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

February 16, 2026
દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…
Business

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…

February 16, 2026
Next Post
કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can...

હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go…

હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go...

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

11 months ago
વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v…

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v…

2 months ago
નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

4 days ago
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા લકવાગ્રસ્ત બુજુર્ગને ‘બીડી’ મૃત્યુનું કારણ બની | ‘Bidi’ caused th…

જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા લકવાગ્રસ્ત બુજુર્ગને ‘બીડી’ મૃત્યુનું કારણ બની | ‘Bidi’ caused th…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News