gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાનો વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને એડમિશનને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

શું છે સમગ્ર વિવાદ?

ગત વર્ષે શાળામાં એક વિદ્યાર્થીના મોતના મામલે ભારે હોબાળો થયો હતો, જેના પગલે શિક્ષણ વિભાગ (DEO) દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. જોકે, હવે નવું સત્ર શરૂ થાય તે પહેલા વહીવટ ફરીથી શાળાના સંચાલકોને સોંપાતા નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓને ડર છે કે શાળાનું રજિસ્ટ્રેશન ગમે ત્યારે રદ થઈ શકે છે.

આ પણ વાંચો: બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?

વાલીઓની મુખ્ય ચિંતા અને એડમિશનનો પ્રશ્ન

શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાની લટકતી તલવાર વચ્ચે વાલીઓ નીચે મુજબની મૂંઝવણો અનુભવી રહ્યા છે. જો એડમિશન લીધા બાદ રજિસ્ટ્રેશન રદ થાય, તો મોટી રકમની ફી ગુમાવવી પડી શકે છે. આ ઉપરાંત અધવચ્ચેથી માન્યતા રદ થતા બાળકોના અભ્યાસ પર માઠી અસર થવાની ભીતિ છે. વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા શાળાનો ઘેરાવ કરી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, રજિસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી આપ્યા બાદ જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

શાળા સત્તાધીશોનો બચાવ

આ મામલે વાલીઓના વિરોધ બાદ શાળાના સ્પોક પર્સન વરલી ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. જોકે, જ્યારે તેમને શાળાના દસ્તાવેજો અને માન્યતા અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ મૌન સેવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ અનિશ્ચિતતાને કારણે સેવેન્થ ડે સ્કૂલમાં સંતાનોને ભણાવતા અને નવા એડમિશન લેવા ઈચ્છતા વાલીઓ ભારે અસમંજસમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …
GUJARAT

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

June 21, 2026
અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…
GUJARAT

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

June 21, 2026
અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…
GUJARAT

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

June 21, 2026
Next Post
નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son …

નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son ...

તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…

તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-'118 MLAsનું સમર્થ...

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…

હવે 'વંદે માતરમ્'ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ... કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

5 months ago
લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a…

લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a…

2 weeks ago
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

8 months ago
બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News