gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન

પ્રત્યેક કલાકનો ૩ લાખ લિટરનો ફોર્સ ધરાવતી પાણીની ૨૦૦ ડાયામીટરની લાઇનમાં ભંગાણ ઃ લાખો લિટર પાણી વેડફાયું

ગાંધીનગર :  પાણીની લાઇન તૂટવાનો વધુએક બનાવ સેક્ટર-૫માં ખોડિયાર મંદિર
પાસે બન્યો છે. નવા નેટવર્કની ગટરની લાઇન નાંખવાની કામગીરી વખતે પીવાના પાણીની ૨૦૦
ડાયામીટરની લાઇનમાં ભંગાણ પડયુ હતું. ૨૪ કલાક પાણીની યોજના અંતર્ગત લાઇનમાં પ્રતિ
કલાકે ૩ લાખ લીટરના ફોર્સના કારણે અહીં પાણીનો ધોધ પડતો હોય તેવા દ્રશ્યો
સર્જાવાની સાથે નજીકમાં પાણીનો કુવો ભરાયા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

નગરવાસીઓ માટે જે વાત હવે સાહજીક બનવા તરફ છે, તેવા ગટર
ઉભરાવાના અને ગટર તથા પાણીની લાઇનો તૂટવાના બનાવો એકાંતર દિવસે બનવા લાગ્યાં છે.
પાણી અને ગટરના નવા નેટવર્કની કામગીરીનો મામલો ભેળાઇ ગયા જેવો તાલ સર્જાઇ ચૂક્યો હોવાથી
હવે આગામી દિવસોમાં તેનો અંત આવવાની વાતે પણ લોક માનસમાં શંકા
, કુશંકાઓ ઘર કરી
ગઇ છે. પાટનગરમાં ટાઇફોઇડનો કહેર મચ્યા બાદ દિલ્હીથી છુટેલા આદેશના પગલે ૨૪ કલાક
પાણીની યોજનાને બિન સતાવાર રીતે એક્ટિવ કરી દેવામાં આવી છે. પરિણામે લાઇનોમાં
પાણીનો ફોર્સ જાળવી રાખવામાં આવે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં હવે ક્યાંય પણ
પાણીની લાઇન તૂટવાના બનાવ બને ત્યારે પાણીના ફુવારા અને ધોધ પડવાની સ્થિતિ જ
આવવાની છે. તેને રોકવા માટે પણ વ્યાપક મથામણ અનિવાર્ય બની રહેવાની છે. ત્યારે
સેક્ટર ૫માં ખોડિયાર માતાજીના મંદિર પાસે ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન
પાણીની લાઇન તૂટી જવાનો બનાવ બન્યો હતો. ગટરની ચેમ્બર માટે ખોદવામાં આવેલો ખુબ
ઉંડો ખાડો પાણીથી ભરાઇ જવાથી જાણે કુવો છલોછલ ભરેલો હોય તેવા દશ્યો સર્જાયા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
નારદીપુરમાં કારની ટક્કરે આધેડનું ગંભીર ઇજાઓના કારણે મોત | Middle aged man dies due to serious injuri…

નારદીપુરમાં કારની ટક્કરે આધેડનું ગંભીર ઇજાઓના કારણે મોત | Middle aged man dies due to serious injuri...

તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas

દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ | 124 pigeons 4 ospreys th…

દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ | 124 pigeons 4 ospreys th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકબીજાને માફ કરો અને આગળ વધો…’, લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી | supreme court mad…

8 months ago
PM-CMને હટાવવાના બિલ મુદ્દે વિપક્ષને ફરી ઝટકો, તૃણમૂલ-સપા બાદ ઉદ્ધવનો પણ જેપીસીને ટેકો નહીં | after …

7 months ago
ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય | Gujarat Govt Defer…

2 months ago
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with liquor

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News