gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with liquor

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with liquor
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદના પાળીયાદ રોડ પરથી 

– લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ,કાર મળી રૂ. 6.62 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

બોટાદ : બોટાદના પાળીયાદ રોડ પરથી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને રૂ.૬,૬૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, તુરખા ગામથી બોટાદ તરફ નંબર પ્લેટ વગરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ધર્મદીપ ઉર્ફે ધમો ઉમેદભાઈ જળુ ( રહે.નડાળા તા.સાયલા ) તથા સુરેશ દિનેશભાઈ ચાવડા   ( રહે. મોટા છેડા તા.જી. બોટાદ ), દનકું પ્રવીણભાઈ ભાંભળા ( રહે. બોટાદ , પાળીયાદ રોડ, બ્રાહ્મણ સોસાયટી તા.જી.બોટાદ )  આવે છે.જે બાતમીના આધારે બોટાદ એલસીબીએ તુરખા રોડ પર વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલી નંબર પ્લેટ વગરની કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૨૨૮ બોટલ રૂ.૨,૯૬,૪૦૦ નું મળી આવતા પોલીસે ત્રણ શખ્સને વિદેશી દારૂ,કાર મળી ૬, ૬૨,૪૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish ...

કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા | Kinkhlod accident between two b…

કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા | Kinkhlod accident between two b...

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

1 year ago
ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the…

10 months ago
સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ | gst collection rises ove…

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News