gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in INDIA
0 0
0
સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Permanent Commission News: સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ઠેરવ્યું છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ના મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન (PC) મેળવવા માટે હકદાર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંધારણની કલમ 142 હેઠળ પોતાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે. 

ભેદભાવભરી મૂલ્યાંકન પદ્ધતિ પર કોર્ટે ઝાટકણી કાઢી

કોર્ટે અવલોકન કર્યું કે, અત્યાર સુધી મહિલા અધિકારીઓ પ્રત્યે પ્રણાલીગત પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, મહિલા અધિકારીઓને ક્ષતિગ્રસ્ત અને ભેદભાવભર્યા મૂલ્યાંકન માળખાનો ભોગ બનવું પડ્યું હતું. વર્ષે માત્ર 250 મહિલા અધિકારીઓને જ પરમેનન્ટ કમિશન આપવાની મર્યાદા મનસ્વી છે અને તેને યોગ્ય માની શકાય નહીં. મહિલાઓના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (ACRs) અત્યંત બેદરકારીથી તૈયાર કરવામાં આવ્યા હતા, કારણ કે એવું માની લેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય PC માટે પાત્ર બનશે જ નહીં. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, “પુરુષ SSCOs એવી અપેક્ષા ન રાખી શકે કે પરમેનન્ટ કમિશન માત્ર પુરુષો માટે જ રહેશે. મહિલાઓને નકારવામાં આવેલો આ હક ભેદભાવનું પરિણામ હતું.”

આ પણ વાંચો : IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

સેનાના વિવિધ અંગો માટે કોર્ટે મહત્વપુર્ણ ચુકાદો આપ્યો હતો. 

ભારતીય સેના: જે મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર હતી, તેઓએ 20 વર્ષની ક્વોલિફાઈંગ સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. તેઓ પેન્શન અને તમામ આનુષંગિક લાભો માટે પાત્ર ગણાશે. જોકે, આ આદેશ JAG અને AEC કેડરના અધિકારીઓને લાગુ પડશે નહીં.

ભારતીય નૌકાદળ: 2009 પછી ભરતી થયેલી તમામ મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર ગણાશે. મેડિકલ ફિટનેસને આધીન રહીને તેમને આ લાભ મળશે. કોર્ટે નૌકાદળની પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે પણ ટિપ્પણી કરી હતી.

ભારતીય વાયુસેના: કોર્ટે સ્વીકાર્યું કે જેમને કરિયર ડેવલપમેન્ટની સમાન તક નથી મળી, તેમને સેવાની લંબાઈના આધારે PC નકારી શકાય નહીં. જોકે, ઓપરેશનલ અસરકારકતાને ધ્યાનમાં રાખીને ફરીથી નિમણૂક આપવાને બદલે તેમને પેન્શન અને અન્ય આર્થિક લાભો આપવા પર ભાર મૂક્યો છે.

ભવિષ્ય માટે નવી દિશા: સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોમાં મૂલ્યાંકન પ્રક્રિયાની વ્યાપક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે, જેથી માળખાગત પૂર્વગ્રહો દૂર કરી શકાય અને ભવિષ્યમાં મહિલા અધિકારીઓને કોઈ પણ ગેરલાભ ન થાય.

વિગત શોર્ટ સર્વિસ કમિશન (SSC) પરમેનન્ટ કમિશન (PC)
કાર્યકાળ 10 થી 14 વર્ષ સુધી નિવૃત્તિ સુધી (સામાન્ય રીતે 20+ વર્ષ)
પેન્શન સંપૂર્ણ પેન્શન લાભો મળતા નથી પેન્શન અને તમામ નિવૃત્તિ લાભો પાત્ર
પદોન્નતિ ઉચ્ચ કમાન્ડ ભૂમિકાઓમાં મર્યાદિત તક વરિષ્ઠ નેતૃત્વના હોદ્દા સુધી પહોંચવાની તક
તક કરિયર વધારનારા કોર્સમાં ઓછી તક તમામ પ્રોફેશનલ કોર્સ અને ટ્રેનિંગની તક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers...

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | ...

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

શંકરાચાર્યએ બનાવી 'ચતુરંગિણી સેના'! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે 'સનાતની સૈનિકો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રાયફ્રુટસ આયાતકારો ‘ડ્રાય’: અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei…

ડ્રાયફ્રુટસ આયાતકારો ‘ડ્રાય’: અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei…

8 months ago
વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

2 months ago
હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

5 months ago
હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News