gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોજિત્રાના કાસોર ગામના હત્યા કેસમાં 4 વ્યક્તિને આજીવન કેદ | 4 people sentenced to life imprisonment …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
સોજિત્રાના કાસોર ગામના હત્યા કેસમાં 4 વ્યક્તિને આજીવન કેદ | 4 people sentenced to life imprisonment …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પેટલાદના એડિ. સેશન્સ જજે 5 હજારનો દંડ પણ ફટકાર્યો

– 2 વર્ષ પહેલાં જમીન ખેડવા બાબતે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં 4 શખ્સોએ લાકડીથી હુમલો કરી હત્યા કરી હતી

આણંદ : સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં બે વર્ષ પહેલાં જમીન ખેડવા બાબતે બે પિતરાઇ ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક પક્ષના ચાર સભ્યએ લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ કોર્ટે ચારેય આરોપીઓને હત્યા કેસમાં દોષીત ઠેરવી આજીવન આકરી કેદની સજા ફટકારી હતી સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

સોજિત્રાના કાસોર ગામમાં રહેતા સુરેશભાઈ ઠક્કરની બે વીઘા જમીન આવેલી છે. જે જમીન પૈકી એક વીઘા કાસોરના મોટી વાડીમાં રહેતા રમણભાઈ મહિજીભાઈ પરમાર ભાગે ખેડતાં હતાં અને અન્ય જમીન તેમના કુટુંબી ભાઇ પ્રવિણ માધાભાઈ પરમાર ખેડતાં હતાં. દરમિયાનમાં રમણભાઇ પરમાર ૧૭મી જુલાઇ, ૨૦૨૩ના રોજ સુરેશ ઠક્કરની જમીન ખેડતા હતા. બપોરના સુમારે પ્રવિણ માધાભાઇ પરમાર, કૌશિક વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર તથા ચંદુ જાલમ પરમાર હાથમાં લાકડાના દંડા લઇ આવ્યાં હતાં અને સુરેશ ઠક્કરની જમીનમાં અમારે ડાંગર રોપવાની છે. તમે કેમ રોપો છો ? તેમ કહી અપશબ્દ બોલી રમણભાઇ પરમાર પર હુમલો કર્યો હતો. જોકે, આસપાસના લોકો વચ્ચે પડતાં તેમના પર પણ લાકડાથી હુમલો કર્યો હતો. 

હુમલામાં રમણભાઇને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રમણભાઈનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે પ્રવિણ માધા પરમાર, કૌશિક વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર અને ચંદુ જાલમ પરમાર સામે ગુનો નોંધ્યો હતો. 

આ કેસ પેટલાદ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ એ.એસ. જાડેજાની દલીલ, ૧૨ સાહેદ અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી ત્રીજા એડિશનલ સેશન્સ જજ ઝંખના વી. ત્રિવેદીએ ચુકાદો આપ્યો હતો. 

ચારેય આરોપીઓને હત્યા અને મદદગારીમાં દોષિત જાહેર કર્યા હતાં. જેમાં પ્રવિણ માધા પરમાર, કૌશિક ઉર્ફે જાડો વિઠ્ઠલ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર, ચંદુ જાલમ પરમાર (રહે. તમામ કાસોર)ને આજીવન કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil…

ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil...

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda...

ઠાસરા પાલિકામાં ઉભરાતી ગટરથી 40 ઘરોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

1 year ago
મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…

10 months ago
અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી | A…

7 months ago
અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News