gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોનામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવાનો ઉદ્દેશ

– આ ઓળખ નંબર ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં 

– સરકારે હોલમાર્કની નવી વ્યવસ્થાનું પહેલા 25 જિલ્લાઓમાં પરીક્ષણ કર્યું

નવી દિલ્હી : સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર  હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ આપવામાં આવશે. જે ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં. 

આનાથી ગ્રાહકોને અસલી અને સાચી શુદ્ધતાવાળું સોનું મળવામાં મદદ મળશે.  હાલમાં દેશનાં ૪૦૦ જિલ્લાઓમાં હોલમાર્ક યુનિક આઇડી (એચયુઆઇડી) સિસ્ટમ અમલમાં છે.

 જેમાં દરેક ઘરેણાને એક વિશિષ્ટ નંબર આપવામાં આવે છે. જો કે સરકારને ફરિયાદો મળી રહી હતી કે કેટલાક કેસોમાં એક જ નંબર અનેક ઘરેણાઓ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેનાથી ગ્રાહકને જેટલી શુદ્ધતાનું સોનું બતાવવામાં આવે છે તપાસમાં અનેક વખત તેટલું શુદ્ધ સોનું હોતુ નથી.

આ પ્રકારનાં અનેક કેસ સપાટી પર આવ્યા છે. આ ગ્રાહકો સાથે એક પ્રકારની છેતરપિંડી છે. આ સમસ્યાને રોકવા માટે સરકાર હવે નવી અને કડક વ્યવસ્થા અમલમાં મૂકવા જઇ રહી છે. સરકારે આ નવી વ્યવસ્થાનું પરીક્ષણ પહેલા ૨૫ જિલ્લાઓમાં કર્યુ હતું. આ દરમિયાન હોલમાર્કવાળા દરેક ઘરેણાનો ફોટો, વજન અને અન્ય માહિતી ઓનલાઇન પોર્ટલ પર નોંધવામાં આવી હતી. 

સોનું ખરીદતી વખતે હંમેશા બીઆઇએસનું હોલમાર્ક ચેક કરો. અસલી હોલમાર્ક પર બીઆઇએસનું નિશાન, શુદ્ધતા અને હોલમાર્કિંગ સેન્ટરનું કોડ સ્પષ્ટપણે લખેલુ હોય છે. હોલમાર્ક વગરનું સોનું ખરીદવું ન જોઇએ. સોનાની સપાટી પર થોડુક નાઇટ્રિક એસિડ લગાવતા જો તેનો રગં બદલાઇ જાય છે તો તે સાચુ સોનુ નથી. 

જો રંગ બદલાતું નથી તો તે સાચુ સોનું છે. સાચુ સોનું ચુંબક પ્રત્યે આકર્ષિત થતું નથી. સોનું મેગ્નેટથી ચોંટી જાય છે તો તેમાં ભેળસેળ હોઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death
INDIA

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

April 7, 2026
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

કેન્સરના દર્દીઓને ઝાટકો : પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર | Cancer patients suffer blow: 300 do…

Next Post
વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને જીત પછી હાર મળી | In the 2021 mun…

વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને જીત પછી હાર મળી | In the 2021 mun...

કેન્સરના દર્દીઓને ઝાટકો : પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર | Cancer patients suffer blow: 300 do…

કેન્સરના દર્દીઓને ઝાટકો : પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર | Cancer patients suffer blow: 300 do...

શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા | A painfu…

શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા | A painfu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

3 weeks ago
યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

3 months ago
જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

10 months ago
બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી | The beginning of the end of the Nit…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News