gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા | A painfu…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા | A painfu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, સોમવાર, 6 એપ્રિલ,2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની મારુતિ પ્લાઝા નામની
સોસાયટીમાં રહેતા પરિવારની એક દર્દનાક ઘટના સામે આવી છે.જેમાં ઢોંસા બનાવી ખાધા
પછી એક ત્રણ મહિનાની અને એક ચાર વર્ષની માસૂમ બાળકીના મોત થયા હતા. આ ઘટના પછી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ઘનશ્યામ ડેરીમાંથી ખીરાના સેમ્પલ લઈ લેબોરેટરી
તપાસ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનામા પોલીસ ફરિયાદ થઈ હોવાથી એફ.એસ.એસ.દ્વારા પણ
સેમ્પલ લેવામા આવ્યા છે. આ સેમ્પલ તપાસ પછી સમગ્ર ઘટનાનુ રહસ્ય ઉકેલાશે તેમ મનાઈ
રહયુ છે.

ચાંદખેડાની મારૃતિ પ્લાઝા નામની સોસાયટીમા રહેતા વિમલ
પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી  તૈયાર ખીરૃ
લાવ્યા હતા. આ ખીરામાંથી ઢોંસા બનાવી ખાધા પછી બે બાળકીના મોત થયા હોવાનુ તેમજ
માતા-પિતા હોસ્પિટલમા સારવાર હેઠળ હોવાની બાબત સામે આવી છે. આ અંગે કોર્પોરેશનના
જવાબદાર અધિકારીના કહેવા પ્રમાણે
,
સમગ્ર ઘટના અંગે હાલ કંઈ કહેવુ શકય નથી.પોલીસ અને એફએસએલ તપાસ પછી જ ચોકકસ વાત
બહાર આવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a...

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in...

૨૬ હાઈરીસ્ક વિસ્તારના દસ વોર્ડમાં એક મહિનામાં ડ્રેનેજ ચોકઅપ થવાની ૫૩૫૪ ફરિયાદ | 26 high risk areas

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિટી-બી ડિવિ.ના પીઆઈની એકાએક બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતાં પોલીસ બેડામાં અનેક ચર્ચા…

7 months ago
કેન્દ્રએ ગુજરાતને મનરેગા હેઠળ 262 કરોડ ઓછા ફાળવ્યા, સરકારની પ્રતિષ્ઠાની ધૂળધાણી | Gujarat MGNREGA Sc…

12 months ago
5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ | Devayat Khavad Arrested…

1 year ago
ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News