gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવ આસમાને છતાં ભારતમાં માંગ વધી, ચીનમાં ઘટી; જાણો કોની પાસે સૌથી વધુ ગોલ્ડ | Gold Is Expensi…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in Business
0 0
0
સોનાના ભાવ આસમાને છતાં ભારતમાં માંગ વધી, ચીનમાં ઘટી; જાણો કોની પાસે સૌથી વધુ ગોલ્ડ | Gold Is Expensi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Demand in India : વિશ્વભરમાં સોનાના ભાવ આસમાને જઈ રહ્યા છે, ત્યારે ભારતમાં ગોલ્ડ ખરીદીની માંગમાં વધારો થયો છે. જ્યારે ચીનમાં ગોલ્ડની ખરીદી ઘટતા અર્થવ્યવસ્થા નબળી પડી હોવાના સંકેત મળી રહ્યા છે. ભારતમાં વાર્ષિક સોનાનો વપરાશ 800 ટનથી વધુ નોંધાયો છે, જે ચીન કરતા બમણો છે. ચીનમાં 2013ની સરખામણીમાં વપરાશમાં 49 ટકાનો ઘટાડો થયો છે. આનું કારણ સોનાની ઊંચી કિંમત અને ચીનની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા હોવાનું મનાય છે.

ભારતે 72.6 ટન તો ચીને 44.17 ટન સોનું ખરીદ્યું

27 જૂન, 2025 મુજબના ડેટા મુજબ ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે સોનાનો ભંડાર 879.8 ટન છે. 18 જુલાઈ સુધીમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 12.1 ટકા થયો છે, જે એક વર્ષ પહેલા 8.9% હતો. 2024માં પણ ભારતે સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો કરી 72.6 ટન ખરીદ્યું છે.

જ્યારે ડિસેમ્બર 2024 સુધીના જેટા મુજબ ચીન પાસે સોનાનો ભંડાર 2279.6 ટન છે. ચીને 2024માં 44.17 ટન સોનું ઉમેર્યું હતું. જોકે, તેણે 2023માં 224.9 ટન અને 2022માં 62.2 ટન ઉમેર્યા બાદ ત્યાં ખરીદીમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2025 મુજબ ચીનનું સત્તાવાર સોનાનું હોલ્ડિંગ 2,280 ટન પર પહોંચ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, ફેબ્રુઆરી 2025 માં ચીનનો સોનાનો ભંડાર 2292.31 ટન હતો.

ચીનમાં સોનાની માંગમાં ઘટાડો

ચીનના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિસર્ચ હેડ રે જિયાના જણાવ્યા અનુસાર, ચીનમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ ઝવેરાતની ખરીદીમાં વધારો થયો છે. 2001થી 2013 દરમિયાન ચીનમાં સોનાનો વપરાશ 362 ટકા વધ્યો હતો, પરંતુ 2013થી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2013માં ચીનમાં સોનાનો વપરાશ 939 ટન હતો, જે 2024માં ઘટીને માત્ર 479 ટન થવાની ધારણા છે. ચીનમાં સોનાનો વપરાશ ઘટી રહ્યો છે, પરંતુ ભાવ વધવા છતાં ભારતમાં તેની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં સોનાનો વપરાશ 2024માં 800 ટનનો આંકડો વટાવી ગયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ચીની ગ્રાહકોએ લગભગ એક લાખ કરોડ રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા. આ આંકડો પાછલા ક્વાર્ટર કરતા 29 ટકા વધુ છે પરંતુ 2024ના પ્રથમ ક્વાર્ટર કરતા ઓછો છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનો પાકિસ્તાની તંત્ર સાથે અને પત્નીનો ISI સાથે સંબંધ’  CM હિમંતા NIAને સોંપાશે તપાસ

ભારતમાં સોનાની માંગમાં વધારો

ભારતમાં 19 જુલાઈ સુધીમાં સોનાના ભાવમાં 28 ટકાનો વધારો અને ઊંચા ભાવ-મોસમી સુસ્તીને કારણે ઝવેરાતના વેચાણમાં ઘટાડો થયો છે. જ્યારે રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લિસ્ટેડ જ્વેલરી કંપનીઓની આવકમાં 10 ટકાનો વધારો થયો છે, અને ગોલ્ડ ETFમાં રોકાણ પણ વધી રહ્યું છે.

રિપોર્ટ મુજબ, ચીન હાલમાં વિશ્વમાં ચોથો કે છઠ્ઠો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ છે, જ્યારે ભારત સામાન્ય રીતે આઠમા કે નવમા સ્થાને છે. બંને દેશો ખાસ કરીને તેમના કેન્દ્રીય બેંકો ભારતની RBI અને ચીનની PBoC, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ચલણના જોખમો સામે રક્ષણ તરીકે સોનાની ખરીદી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરતી હોય છે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન | Leading economist Megh…

અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન | Leading economist Megh...

નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se…

નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se...

રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive …

રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

6 months ago
ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | …

ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, ‘108’ ના ફોન સતત રણક્યાં | …

2 months ago
યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

2 months ago
મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News