gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in Business
0 0
0
સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટ વચ્ચે સોના-ચાંદીમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. વૈશ્વિક સ્તરેથી માંડી સ્થાનિક બજારોમાં સોનું રોજ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યું છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 100000થી માત્ર રૂ. 500 છેટો છે. અર્થાત્ અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1000 ઉછળી રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જો કે, ચાંદી રૂ. 97000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની વણસી રહેલી સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક ગ્રોથ મુદ્દે ચિંતા અને ડૉલર નબળો પડતાં સેફહેવન ધાતુમાં ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ આજના રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે આજે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. 

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને ઝટકો, ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો આકરા કર્યા

એમસીએક્સ સોનું રૅકોર્ડ ટોચે

એમસીએક્સ સોનું  પણ આજે રૂ. 97022 પ્રતિ 10 ગ્રામનું રૅકોર્ડ લેવલ વટાવી જવામાં સફળ રહ્યો છે.  જે સાંજના સેશનમાં રૂ. 1646ના ઉછાળા સાથે 96900 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું.  એમસીએક્સ ચાંદી રૂ. 1263 વધી રૂ. 96300 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. વૈશ્વિક સ્તરે કોમેક્સ સોનું પણ 3407 પ્રતિ ઔંસની રૅકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. જે છેલ્લા એક વર્ષમાં 60 ટકા વધ્યું છે. ડૉલર નબળો પડતાં ગોલ્ડની માગ વધી છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસનું જોખમ, અમેરિકામાં ફુગાવાની ચિંતા, વિશ્વમાં આર્થિક મંદીના સંકેતો સહિતના પડકારોના કારણે કિંમતી ધાતુમાં ખરીદી વધી છે.

ટેરિફવૉરના કારણે અમેરિકાનું અર્થતંત્ર ખરડાઈ જવાના અહેવાલો આવ્યા છે. તેમજ દેવામાં પણ વધારો થવાની ભીતિ વ્યક્ત થઈ છે. આર્થિક મંદીની ભીતિમાં વિશ્વની વિવિધ સેન્ટ્રલ બૅન્કો, ચીન, સંસ્થાકીય રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. એમસીએક્સ સોનામાં રૂ. 93000ના લેવલથી નવી ખરીદી તકો શરુ થવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.

સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા…

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા...

રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta…

રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં... કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta...

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

4 days ago
ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

4 months ago
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

12 months ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News