gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Boys Hostel,OP Jindal University, Sonipat : પ્રેમ વ્યક્તિને કઈ હદ સુધી લઈ જવા મજબૂર કરે છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કોઈ ચાંદ – તારા તોડીને લાવવાની વાત કરે છે, જ્યારે કેટલાક પોતાના જીવને જોખમમાં નાખવાની વાત કરે છે. પરંતુ આ સજ્જને તો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં સંતાડી દીધી. ચોંકાવનારો આ કિસ્સો હરિયાણાના સોનીપતનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલનો છે.

આપણે સૌ જાણીએ છીએ કે, બોયઝ હોસ્ટેલમાં છોકરીઓને પ્રવેશ કરવાની સખત મનાઈ છે. પરંતુ અહીં રહેતા એક એક છોકરાએ પ્રેમ એટલો ચડી ગયો હતો કે, તેએ પોતાની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં સંતાડીને હોસ્ટેલમાં અંદર લાવ્યો હતો. પરંતુ તે હોસ્ટેલમાં લઈ જાય તે પહેલા પકડાઈ ગયો હતો. 

સિક્યુરિટી ગાર્ડ્સને કેવી રીતે ગઈ શંકા 

આ અંગે મળતી માહિતી પ્રમાણે જ્યારે છોકરો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે છોકરીથી ચીસ નીકળી ગઈ હતી. બસ પછી સુરક્ષા ગાર્ડ્સને શંકા ગઈ એટલે તેણે તરત જ સૂટકેસ ચેક કરી ત્યારે છોકરાનો પોલ ખુલી ગયો હતો. જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે તેમાં સામાનની જગ્યાએ એક છોકરી મળી આવી હતી. આ જોઈને ત્યાં હાજર બધા ચોંકી ગયા હતા. તેણે તરત જ છોકરીને સુટકેસમાંથી બહાર કાઢી હતી.

ગર્લફ્રેન્ડને સુટકેસમાં સંતાડી, હોસ્ટેલમાં પકડાયો

આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે, કે કેટલીક મહિલા સુરક્ષા ગાર્ડ સૂટકેસ ખોલી રહી છે. જ્યારે સુટકેસની અંદર જોતા ત્યા ઉભેલા સૌ કોઈ ચોંકી ગયા હતા, કે તેમાં કોઈ સામાન નથી પણ એક છોકરી છે. આ છોકરી એ જ કોલેજમાં અભ્યાસ કરે છે કે બહારની છે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાયરલ વીડિયો સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv…

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv...

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari...

સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે…

સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …

નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …

5 months ago
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af…

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af…

8 months ago
ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

8 months ago
VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News