gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીમાં તેજી આગળ વધી હતી. ચાંદીમાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં આગેકૂચ બતાવી રહ્યા હતા તથા તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના  ઝવેરી બજારોમાં તેજીનું તોફાન આજે પણ ચાલુ રહ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૧૭થી ૪૩૧૮ વાળા વધી ઉંચામાં ભાવ ૪૩૪૩ થઈ ૪૩૨૩થી ૪૩૨૪ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.  

દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૫૦૦૦ ઉછળી રૂ.૧૯૮૦૦૦થી નવી ઉંચી રેકોર્ડ  સપાટીએ પહોંચ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવપ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ બોલાતા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના  ભાવ ઔંશના ૬૫.૯૫થી ૬૫.૯૬ વાળા વધી ઉંચામાં ભાવ ૬૬.૬૨ની નવી ટોચે પહોંચી ત્યારબાદ ભાવ ૬૬.૧૨ થી ૬૬.૧૩ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦૦ વધી રૂ.૧૯૮૦૦૦ બોલાયા હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૩૧૭૮૭ વાળા રૂ.૧૩૧૯૪૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૩૧૭ વાળા રૂ.૧૩૨૪૭૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૯૬૪૧ વાળા રૂ.૨૦૧૨૫૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૨૦૧૧૨૦ના મથાળે બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

ભારત સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ  એક્સચેન્જના દર રૂ.૯૧.૩૦થી ઘટાડી રૂ.૯૧.૨૫ કર્યાના નિર્દેશો હતા.  આ નવા ભાવ ૧૯મી ડિસેમ્બરથી અમલમાં આવનાર છે. આના પગલે દેશમાં ઈમ્પોર્ટ થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ધીમો ઘટાડો થવાની ઘમતરી ઝવેરી બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔંશદીઠ ૧૯૮૧થી ૧૯૮૨ થઈ ૧૯૨૧થી ૧૯૨૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૭૧૦ થઈ ૧૬૮૬ થી ૧૬૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૬ ટકા પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ વધ્યા મથાળે ફરી નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૦.૬૭ તથા નીચામાં ૫૯.૫૪ થઈ ૫૯.૭૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૭.૦૩ તથા નીચામાં ૫૫.૮૮ થઈ ૫૬.૦૬ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No…

ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No...

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror ...

ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …

ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |…

વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |…

12 months ago
ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online…

ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યા દરોડા | ED Raid Online…

4 months ago
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

1 month ago
બિહારમાં ચૂંટણી પહેલા NDAને મોટો ઝટકો, પશુપતિ પારસ મહાગઠબંધનમાં જોડાશે! | bihar pashupati paras may …

બિહારમાં ચૂંટણી પહેલા NDAને મોટો ઝટકો, પશુપતિ પારસ મહાગઠબંધનમાં જોડાશે! | bihar pashupati paras may …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News