gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસે ચેતવણી ઉચ્ચારી છે કે, ઊંચા મૂલ્યાંકન સાથેની કેટલીક આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કંપનીઓ એઆઈ ઉદ્યોગમાં ભારે સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે. 

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ઊંચા મૂલ્યાંકન સાથેની દરેક કંપનીઓ ભારે સ્પર્ધામાં વિજયી થઈ શકતી નથી. 

એઆઈ બબલ દિવસોદિવસ વધતુ જાય છે એમ જણાવી તેમણે રોકાણકારોને કરેકશન માટે તૈયાર રહેવા સાવચેત કર્યા હતા. એઆઈ એકદમ ગહન ટેકનોલોજી છે જે વિશ્વને નવો આકાર આપશે. 

એઆઈની જોરદાર સ્પર્ધાને ધ્યાનમાં રાખતા થોડીઘણી કંપનીઓ જ લાંબા ગાળાની વિજેતા બની રહેશે અને મોટી સંખ્યાની કંપનીઓનું અપેક્ષિત મૂલ્ય નહીં જોવા મળે. 

અનેક એઆઈ કેન્દ્રીત કંપનીઓ ઐતિહાસિક ધોરણો કરતા ઊંચા મૂલ્યાંકને વેપાર થઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય તથા કૃષિ જેવા ક્ષેત્રમાં એઆઈ લાભકારક બની રહેશે અને તેમાં કોઈએ શંકા કરવા જેવું નથી એમ તેમણે સદર મુલાકાતમાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

પાલીતાણા તાલુકા ના ખેડૂત ભરતભાઇ ધંધુકિયા એ રાસયણીક ખેતી છોડી

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I…

દુર્લભ પક્ષી લુપ્ત થવાના આરે! કચ્છના અભ્યારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ રહ્યા | Great I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

7 months ago
જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

8 months ago
રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો

4 weeks ago
ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News