gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં બે દિવસમાં રૂ.3000ની તેજી વચ્ચે ઉંચામાં રૂ.164500 બોલાયા | Gold prices hit a high of Rs 164 …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in Business
0 0
0
સોનામાં બે દિવસમાં રૂ.3000ની તેજી વચ્ચે ઉંચામાં રૂ.164500 બોલાયા | Gold prices hit a high of Rs 164 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવ જોકે આરંભમાં ઉંચા ખુલ્યા પછી બપોર પછી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૧૪૮થી ૫૧૪૯ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૫૨૪૮થી ૫૨૪૯ થઈ ૫૧૫૬થી ૫૧૫૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

વિશ્વબજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આના પગલે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૪૫૦૦ રહ્યા હતા. સોનાના ભાવ બે દિવસમાં અમદાવાદ બજારમાં રૂ.૩૦૦૦ ઉછળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૮૬.૫૦થી વધી ઉંચામાં ભાવ ૮૮.૯૨ થઈ ૮૭.૭૯થી ૮૭.૮૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૭૫થી ૨૧૭૬ ડોલરવાળા ૨૧૭૭થી ૨૧૭૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૭૭૨થી ૧૭૭૩ વાળા નીચામાં ભાવ ૧૭૦૯ થઈ ૧૭૪૮થી ૧૭૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૧ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦૦ વધ્યા હતા. મુંબઈ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૮૮૬૪ થઈ રૂ.૧૫૮૬૦૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૫૯૫૦૩ થઈ રૂ.૧૫૯૨૪૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૬૪૦૭૫ વાળા રૂ.૨૬૬૫૩૫ થઈ રૂ.૨૬૨૯૧૨ રહ્યા હતા.  મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૬૧૭૦ વાળા રૂ.૬૫૬૫૧ થઈ રૂ.૬૬૨૫૭ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડ તેલના ભાવ બેરલના બ્રેન્ટક્રૂડના ૭૧.૭૫ વાળા ઉંચામાં ભાવ ૭૨.૧૭ તથા નીચામાં ભાવ ૭૧.૨૨ થઈ ૭૧.૫૧ રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૬.૪૭ વાળા ઉંચામાં ભાવ ૬૬.૯૬ તથા નીચામાં ભાવ ૬૬.૦૭ થઈ ૬૬.૪૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં માર્જિન અને પ્રાઈસ લિમિટ ઘટાડાયા

સોના-ચાંદીની ઉથલપાથલ ઘટતા એમસીએક્સ અને એનએસઈ દ્વારા ગત સપ્તાહે ગોલ્ડ-સિલ્વરના ફ્યુચર  કોન્ટ્રાકટ પર માર્જિન મર્યાદા ઘટાડવામાં આવ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે પણ માર્જિન રિક્વાયરમેન્ટ ઘટાડાતા ફરી ટ્રેડિંગ એક્ટિવિટી વધવાની ધારણા છે.

શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, સોનાના કોન્ટ્રાકટ પર માર્જિન ૨૧થી ઘટાડીને ૧૮ કોન્ટ્રાકટ કરવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે ટ્રેડરોએ હવે ઓછી મૂડી રોકવાની રહેશે. વધુમાં, સોના માટે ડેઈલી પ્રાઈસ લિમિટ વધઘટ બેન્ડ ૨૦ ટકાથી ઘટાડીને ૧૭ ટકા કરવામાં આવી છે.

ચાંદીના કોન્ટ્રાકટમાં પણ માર્જિન રેશિયો ૨૭થી ઘટાડીને ૨૪ કોન્ટ્રાકટ કરાયો છે, જ્યારે દૈનિક ભાવ મર્યાદા ૨૬થી ઘટાડીને ૨૩ ટકા કરવામાં આવી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…
Business

ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…

February 25, 2026
અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…
Business

અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

February 25, 2026
વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…
Business

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

February 25, 2026
Next Post
સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol...

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen…

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen…

2 months ago
બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

3 months ago
મરાઠા અનામત અંગે ફડણવીસ સરકાર બરાબરની ફસાઈ, કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો | new challenge for fadnav…

મરાઠા અનામત અંગે ફડણવીસ સરકાર બરાબરની ફસાઈ, કદાવર મંત્રીએ જ વાંધો ઊઠાવ્યો | new challenge for fadnav…

6 months ago
13 વર્ષની બાળકી પર 59 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું | 59 year old man raped 13 year old girl

13 વર્ષની બાળકી પર 59 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું | 59 year old man raped 13 year old girl

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News