gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in Business
0 0
0
સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવ આંચકા પચાવી વિશ્વ બજાર પાછળ ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૬૬થી વધી ૫૦૦૦ ડોલર કુદાવી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૦૪૨થી ૫૦૪૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી ખરીદતા જોવા મળ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ ભાવ ઉંચા બોલાતા થયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૦૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૬૦૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૬૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ  ચાંદીના ભાવ કિલોના રૂા. ૨૫૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ૯૭.૦૨થી વધી ૯૭.૧૬ થયા પછી ઘટી નીચામાં ૯૬.૮૦ થઇ છેલ્લે ૯૬.૮૮ રહ્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં રિટેલ ફુગાવો અપેક્ષાથી ઓછો આવ્યાના  સમાચાર મળ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૭.૬૯થી ૭૭.૭૦ વાળા ઘટી છેલ્લે ભાવ ૭૭.૪૧થી ૭૭.૪૨ ડોલર બોલાઇ રહ્યા હતા.

દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂા. ૧૫૨૧૫૩ વાળા વધી રૂા. ૧૫૪૮૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૧૫૨૭૬૫ વાળા રૂા. ૧૫૫૩૫૦ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૨૪૨૪૩૩ વાળા રૂા. ૨૪૨૦૦૦ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના   ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૩૦થી વધી ૨૦૬૭ ડોલર રહ્યા હતાં.  પેલેડીયમના ભાવ ઔંશના ૧૬૫૩ વાળા નીચામાં ૧૫૫૪ તથા ઉંચામાં ૧૭૦૯ થઇ છેલ્લે ભાવ ૧૬૯૨થી ૧૬૯૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ  છેલ્લે ૦.૨૯ ટકા પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૭.૦૮થી વધી ૬૮.૦૫ થઇ ૬૭.૭૫ ડોલર  રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૬૨.૩૯ વાળા ૬૩.૨૬ થઇ ૬૨.૮૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકા તથા વેનેઝુએલાથી ભારતમાં આયાત થનારું ક્રૂડ ઓઇલ રશિયાની સરખામણીએ મોંઘુ પડવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ભારતના રિફાઇનર્સ માટે રશિયાના ક્રૂડનું પ્રોસેસિંગ સરળ રહી  છે એવું સૂત્રો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…

February 15, 2026
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…
Business

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

February 15, 2026
વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…
Business

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

February 14, 2026
Next Post
હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh...

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la...

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

3 weeks ago
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

7 months ago
ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

6 months ago
BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May…

BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News