gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in Business
0 0
0
વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેર બજારો આજે-મંગળવારે મહાવીર જયંતી નિમિતે બંધ રહ્યા હતા. જ્યારે વૈશ્વિક બજારોમાં આજે સાંજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોઈને સમજી શકાય નહીં એવી નીતિઓમાં ટેરિફથી વિશ્વ હેરાન-પરેશાન થઈ ગયા બાદ હવે ઈરાન પર યુદ્વ થોપીને ઈરાનની ઓઈલ સંપત્તિ પર કબજો જમાવવાની ભયાનક યુદ્વ કવાયતમાં ઈઝરાયેલ સાથે મોટા યુદ્વને અંજામ આપીને હવે યુદ્વમાં ઈરાન સાથે ડિલ કરવાની તૈયારી બતાવ્યા બાદ ઈરાન નહીં માને તો ઈરાનને ખેદાન-મેદાન કરી નાખવાની ધમકી આપીને વૈશ્વિક બજારોમાં પણ અનિશ્ચિતતાનો દોર ચાલુ રાખ્યો હતો. અલબત ટ્રમ્પે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસનો મામલો હાલ તુરત જતો કરીને એ ડિપ્લોમેટિક માર્ગે ઉકેલવાનું કહ્યાના અહેવાલે આજે અમેરિકી શેર બજારોમાં ખુલતામાં મજબૂતી હતી. જ્યારે યુરોપના બજારોમાં પણ સુધારો જોવાયો હતો. ભારતીય શેર બજારો બંધ રહ્યા હતા. પરંતુ ગિફ્ટ નિફટી ૧૫૦ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.

યુરોપમાં ફુત્સી ૮૫ પોઈન્ટ, ડેક્ષ ૧૬૭ પોઈન્ટ વધ્યા : એશીયામાં નિક્કી ૮૨૨ પોઈન્ટ તૂટયો

અમેરિકાએ ડિલ થવા સુધી ઈરાન  પર હુમલા ચાલુ રાખવાનો સંકેત આપતાં અને અમેરિકાના ઈરાન પર હુમલા સામે ઈરાન દ્વાર કુવૈત પર વળતાં હુમલાને લઈ આગામી દિવસોમાં યુદ્વ ભયાવહ બનવાના અમેરિકા અને ઈરાન બન્નેના આક્રમક મિજાજે વિશ્વની ઈંધણ કટોકટી વકરવાના એંધાણે આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. જ્યારે યુરોપના દેશોના બજારોમાં આજે સાંજે એકંદર મજબૂતી જોવાઈ હતી. યુરોપના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૮૫ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૧૬૭ પોઈન્ટનો સુધારો અને  ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૮૨૨ પોઈન્ટ ઘટીને ૫૧૦૬૪, હોંગકોંગનો હેંગસેંગ ૩૭ પોઈન્ટ વધીને ૨૪૭૮૮, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટ ઘટીને ૪૪૫૦, સાઉથ કોરિયાનો કોસ્પી ૨૨૫ પોઈન્ટ તૂટીને ૫૦૫૨ રહ્યા હતા.

અમેરિકી બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સમાં ૪૫૦ પોઈન્ટ, નાસ્દાક ૨૪૨ પોઈન્ટ ઉછળ્યો

અમેરિકી શેર બજારોમાં આજે ખુલતામાં તેજી જોવાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ મામલે દખલ નહીં કરીને ડિપ્લોમેટિક માર્ગે ઈરાન સાથે સમજૂતી કરવા તૈયાર હોવાના અહેવાલો અને બીજી તરફ ઈરાન યુદ્વના ખર્ચબોજને મિડલ ઈસ્ટના દેશોના માથે ઢોળીને અમેરિકાને યુદ્વમાંથી મુક્ત કરાવવાની વેતરણમાં હોવાના અહેવાલો વચ્ચે આજે અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતામાં મજબૂત ઉછાળો જોવાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૪૫૦ પોઈન્ટનો ઉછાળો અને નાસ્દાક ૨૪૨ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG...

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in ...

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

6 months ago
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

1 month ago
છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were …

છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were …

1 year ago
છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News