gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે સોના-ચાંદીમાં નવી માગના અભાવે ઉછાળે માનસ વેંચનાનું રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૨૬૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૪૦૦૦ ગબડી રૂ.૧૫૭૫૦૦ બોલાઈ ગયા હતા, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૧૨થી ૪૧૧૩ વાળા તૂટી નીચામાં ભાવ ૪૦૩૮થી ૪૦૩૯ થઈ ૪૦૬૫થી ૪૦૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૫૨.૨૫થી ૫૨.૨૬ વાળા નીચામાં ભાવ ૫૦.૩૪થી ૫૦.૩૫ થઈ ૫૦.૮૯થી ૫૦.૯૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ૧૦૦ની સપાટી પાર કરી ઉંચામાં આ ઈન્ડેક્સ ૧૦૦.૩૨ થઈ ૧૦૦.૨૨ રહ્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં આગળ ઉપર મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં કદાચ વ્યાજના દરમાં  ઘટાડો કરવામાં નહિં આવે એવા સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધ આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૫૯ વાળા વધી રૂ.૮૮.૭૪ થઈ રૂ.૮૮.૭૧ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૩૩૮૮ વાળા ગબડી રૂ.૧૨૨૦૭૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૮૮૪ વાળા રૂ.૧૨૨૫૬૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૮૧૨૦ વાળા રૂ.૧૫૪૧૧૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૭૨થી ૧૫૭૩ વાળા આજે આજે ઘટી નીચામાં ભાવ ૧૫૩૬ થઈ ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૩૧થી ૧૪૩૨ વાળા નીચામાં ભાવ ૧૩૮૦ થઈ ૧૩૯૯થી ૧૪૦૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી નીચામાં ૬૩.૫૩ થઈ ૬૪.૦૦ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૪૬ થઈ ૫૯.૯૫ ડોલર રહ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૩૬ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં ૧૦૨.૦૫ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૨.૧૮ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૧ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ,૧૧૫.૬૨ થઈ રૂ.૧૧૫.૮૯ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૫૮ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૪ ટકા માઈનસમાં રહ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
Next Post
દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co…

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co...

મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c…

મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c...

નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ | Riots again in Nepal: Gen Z yo…

નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ | Riots again in Nepal: Gen Z yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa…

અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa…

1 week ago
પક્ષો દ્વારા જાતિના નામે થતું રાજકારણ દેશ માટે ખતરનાક : સુપ્રીમ કોર્ટ

પક્ષો દ્વારા જાતિના નામે થતું રાજકારણ દેશ માટે ખતરનાક : સુપ્રીમ કોર્ટ

7 months ago
શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

9 months ago
નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News